PGVCL ભરતી 2024 એપ્રેન્ટિસની જગ્યાઓ
PGVCL એપ્રેન્ટિસ ભરતી 2024:-
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા તાજેતરમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વિત૨ણ ક૨તી જીયુવીએનએલ (પૂર્વ જી.ઈ.બી) ની સંલગ્ન કંપની છે, જેની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તારમાં વિવિધ કચેરીઓ આવેલ છે. એપ્રેન્ટિસ અધિનિયમ - ૧૯૬૧ ની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિસ લાઈનમેન ભ૨વાના થતા હોય, જે માટે જે તે જીલ્લાની રોજગાર કચેરીમાંથી યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો મળી શકતા ન હોય, જેને કારણે પીજીવીસીએલ ઠેઠળની વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઈનમેન તાલીમાર્થીઓની નીચે મુજબની જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે. નિયત પાત્રતા ધરાવતા (રોજગાર કચેરીમાં નોધાયેલા અને ન નોંધાયેલા) ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવું:
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
એપ્રેન્ટિસ લાઈનમેનની ખાલી રહેલ જગ્યાઓની વિગત:
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)
કુલ ખાલી જગ્યા: 668 પોસ્ટ્સ
મહત્વપૂર્ણ તારીખ
નિયત ધારા-ધોરણો:
1. જગ્યાનું નામ
એપ્રેન્ટિસ લાઈનમેન
2 જગ્યાનો પ્રકાર
એપ્રેન્ટિસ તાલીમાર્થી
3. તાલીમનો પ્રકા૨
ઈલેક્ટ્રીક લાઈનકામ ને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબની તાલીમ.
4 તાલીમનો સમયગાળો
1 વર્ષ
5. ટેકનીકલ લાયકાત
માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલિમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન/ઈલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
6. શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ ૧૦ પાસ.
7. વય મર્યાદા
જાહેરાતની તારીખ. ૧૪.૦૮.૨૦૨૪ થી વયમર્યાદા:
(૧) ઓછામાં ઓછી ૧૮ વર્ષ તમામ ઉમેદવારો માટે
(૨) બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ ૨૫ વર્ષ
(3) અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ
(૪) દિવ્યાંગ ઉમેદવાર માટે વધુમાં વધુ ૩૫ વર્ષ
(૫) જી.એસ.ઓ.-૨૯૫ (માત્ર પીજીવીસીએલના જ કર્મચારીના વારસો) ઉમેદવારો માટે વધુમાં વધુ ૪૦ વર્ષ
૮. સ્ટાઈપેન્ડ
સરકારશ્રીના વખતો વખત ધારા-ધોરણો મુજબ.
9. જાતી :-
પુરૂષ
જરૂરી દસ્તાવેજો/પ્રમાણપત્રો (પ્રમાણીત નકલ) (બે સેટમાં):
દસ્તાવેજો/પ્રમાણપત્ર
1. તાજેતરના પાસપોર્ટ સાઈઝના ૦૪ (ચાર)- ફોટોગ્રાફ્સ
2. શાળા છોડયાનું પ્રમાણપત્ર
3 જાતી અંગેનું પ્રમાણપત્ર (સા.શૈ.૫.વર્ગ (SEBC) માટે તાજેતરનું નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર પરિશિષ્ટ- "ક”/પરિશિષ્ટ-"૪")
(જો આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં આવતા હોય તો તે સંદર્ભે માન્ય "આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા પ્રમાણપત્ર" રજૂ કરવું)
4. શૈક્ષણીક લાયકાતના તમામ પ્રમાણપત્રો
5. ટેકનીકલ લાયકાત આઈ.ટી.આઈ. (ઈલેકટ્રિશીયન/વાયરમેન) માર્કશીટ તેમજ પ્રમાણપત્ર (પાસ નાપાસની તમામ માર્કશીટ સાથે)
7. ફોટા સહીતનું ઓળખપત્ર (આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે)
એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. પ્રમાણપત્ર
8. દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
9. GSO-295 અન્તર્ગતના ઉમેદવારે પોતાના પિતાશ્રી/માતાશ્રીનો બોર્ડ/કંપની માંથી છુટા થયાનો કાર્યાલય આદેશ અને રેશનકાર્ડ
10 જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલ શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી (પોલ કલાઈમ્બીંગ ટેસ્ટ), સ્થળ પર આપવામાં આવતી સૂચના મુજબ પસાર કરવી.
આ શારીરિક સક્ષમતાની કસોટી ઉમેદવારે ૫૦ સેકન્ડમાં પુરી કરવાની રહેશે.
શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર ક૨વામાં આવશે. (કોઈપણ સેમેસ્ટર કે વર્ષ માં એક ક૨તાં વધુ પ્રયત્ને પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે.)
શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ, તારીખ અને સમય:
ઇચ્છુક ઉમેદવારોએ નીચે દર્શાવેલ જે-તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક સક્ષમતાની
કસોટી માટે નિયત તારીખે સમય સવારે ૦૯:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ
કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે:
નોંધ:- ઉમેદવારોએ ફકત એક સ્થળે શારીરિક ક્ષમતાની કસોટી આપવની રહશે
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી202429a
ઇન્ડિયન બેંક ભરતી20242s
NHM ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, મહિસાગર ભરતી17a
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. (RNSBL)ભરતી 202417a
ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ભરતી202427A
ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી2024 31a
ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) ભરતી2024 31a
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં (HAL) ભરતી2024 31A
MP એપેક્સ બેંક ભરતી20245s
જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા ભરતી202421A
વલસાડ નગરપાલિકા ભરતી202416A
રોજગાર સમાચાર ગુજરાત 07 08 2024 ડાઉનલોડ
Railway રેલ્વે RRC WCR ભરતી2024 4s
નવસારી નગરપાલિકા ભરતી2024 24a
જિલ્લા આરોગ્ય સોસાયટી ગોધરાભરતી202416a
ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR)ભરતી202427a
DAHOD Recruitment for Shikshan sahayak2024 20a-
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ભરતી202427A
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI ભરતી202421a
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડGACL ભરતી202418a
ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ANAND (IRMA)ભરતી202431a
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL ભરતી202421A
વડોદરા મહાનગરપાલિકા VMCભરતી202419a
વડોદરા મહાનગરપાલિકા ભરતી CHIEF OFFICER (FIRE) 202420a
સ્ટાફ સિલેકશન કમિશન SSC ટ્રાન્સલેટેર ભરતી 202425A
SDAU Recruitment 2024 for Various Posts21a
VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a
IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A
IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a
સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A
Download Rojgaar Samachar Gujarat 31-07-2024
રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a
IBPS SO Notification 202421a
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a
Download Rojgaar Samachar Gujarat 24-07-2024
ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a
ખેતી બેન્ક ભરતી202416a
રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ