Type Here to Get Search Results !

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી General Hospital Mahesana bharti 2024

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી 2024

 

જનરલ હોસ્પિટલ મહેસાણા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જનરલ હોસ્પિટલ મહેસાણા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી: મહેસાણામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારોને 29 ઓગસ્ટ 2024ના દિવસે આમંત્રિત કર્યા છે.

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરી પ્રકાર, ઈન્ટરવ્યૂ સ્થળ, ઇન્ટરવ્યૂ તારીખ અને સમય, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જનરલ હોસ્પિટલ મહેસાણા

 

કુલ ખાલી જગ્યા: 4 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

મેડિકલ ઓફિસર    1

કાઉન્સેલર   1

સ્ટાફ નર્સ    1

ડેટા મેનેજર  1

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

·         મેડિકલ ઓફિસર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી MBBS કરેલું હોવું જોઈએ

·         કાઉન્સિલર સાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજીમાં ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા અપાશે

·         સ્ટાફ નર્સ – સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી જીએનએણ, બીએસસી નર્સિંગનો કોર્ષ કરેલો હોવો જોઈએ

·         ડેટા મેનેજર – સ્નાતક, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ એકાઉન્ટિંગમાં ગ્રેજ્યુએટ ઉમેદવારને પહેલા પ્રાથમિક્તા અપાશે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગાર ધોરણ

જનરલ હોસ્પિટલ મહેસાણાના માનસિક રોગ વિભાગમાં એટીએફ પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રતિ મહિના ફિક્સ પગાર આપવામાં આવશે.

પોસ્ટ જગ્યામેડિકલ ઓફિસર ₹75,000કાઉન્સેલર ₹20,000સ્ટાફ નર્સ ₹20,000ડેટા મેનેજર ₹20,000

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ:

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને તા-29/08/2024 ના રોજ સવારે 10.00 વાગ્યે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

ઈન્ટરવ્યુ સ્થળજનરલ હોસ્પિટલ, મહેસાણા

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 ઇન્ડિયન બેંક ભરતી20242s

General Hospital Mandvi - Kutch Recruitment15a-

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. (RNSBL)ભરતી 202417a

  ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ભરતી202427A

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી2024 31a

ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) ભરતી2024 31a

 હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં (HAL) ભરતી2024 31A

 MP એપેક્સ બેંક ભરતી20245s

ગાંધીનગર ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી202415A

 જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા ભરતી202421A

વલસાડ નગરપાલિકા ભરતી202416A

 મહેસાણા નગરપાલિકા ભરતી2024 15a

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ

Railway રેલ્વે RRC WCR ભરતી2024 4s

નવસારી નગરપાલિકા ભરતી2024 24a

 જિલ્લા આરોગ્ય સોસાયટી ગોધરાભરતી202416a

 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR)ભરતી202427a

DAHOD Recruitment for Shikshan sahayak2024 20a-

 ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ભરતી202427A

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI ભરતી202421a

 ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડGACL ભરતી202418a

ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ANAND (IRMA)ભરતી202431a

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL ભરતી202421A

 વડોદરા મહાનગરપાલિકા VMCભરતી202419a

વડોદરા મહાનગરપાલિકા ભરતી CHIEF OFFICER (FIRE) 202420a

 સ્ટાફ સિલેકશન કમિશન SSC  ટ્રાન્સલેટેર ભરતી 202425A

SDAU Recruitment 2024 for Various Posts21a

VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a

 IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A

 IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a

સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A

Download Rojgaar Samachar Gujarat 31-07-2024

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

 NABARD ભરતી 202415a

IBPS SO Notification 202421a

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a

Download Rojgaar Samachar Gujarat 24-07-2024

 ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a

 ખેતી બેન્ક ભરતી202416a

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ



 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.