જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા ભરતી 2024
જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.
સાબરકાંઠા જિલ્લામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારોને હિંમતનગરમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સકરારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા, હિંમતનગર ખાતે ખાલી પડેલી જગ્યાઓ ફિક્સ પગારથી અને તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ભરવાની છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા
કુલ ખાલી જગ્યા: 4 પોસ્ટ્સ
પોસ્ટ:
જિલ્લા બાળ સુરક્ષા એકમ કાઉન્સેલર 1
સરકારી બાળ સંભાળ ગૃહ રસોઈયા 1
સરકારી બાળ સંભાળ ગૃહ હેલ્પર કમ નાઇટ વૉચમેન 1
સરકારી બાળ સંભાળ ગૃહ હાઉસ કીપર 1
કોણ અરજી કરી શકે
લાયકાત:
જિલ્લા બાળ સુરક્ષા એકમ, હિંમતનગર – કાઉન્સેલર ભરતી માટે ઉમેદવારોએ સોશિયલ વર્ક/સોશિયોલોજી / સાયકોલોજી / પબ્લિક હેલ્થ /માન્ય યુનિવર્સિટીમાંથી કાઉન્સેલિંગનો પીજી ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત સરકાર અથવા એનજીઓમાં સંલગ્ન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ જરૂરી છે.
સરકારી બાળ સંભાળ ગૃહ હિંમતનગર ખાતે રસોઈયા, હેલ્પર કમ નાઇટ વોચમેન અને હાઉસ કીપરની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછા ધોરણ 10 પાસ હોવો જોઈએ.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
પગાર
કાઉન્સેલર ₹18,536
રસોઈયા ₹ 12,026
હેલ્પર કમ નાઇટ વોટમેન ₹ 11,767
હાઉસ કીપર ₹ 11,767
પસંદગી પ્રક્રિયા: -
પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી? :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
આ માટે ઉમેદવારે સરકારી બાળ સંભાળ ગૃહ, શક્તિનગર સોસાયટી, પરબડા રોડ, મહેતાપુરા, હિંમતનગર જિ. સાબરકાંઠા સરનામાએ વોક ઈન ઇન્ટરવ્યૂ માટે તારીખ 21 ઓગસ્ટ 2024ના રોજ પહોંચવું. રજીસ્ટ્રેનશનનો સમય સવારે 10 વાગ્યાથી લઈને 11.30 વાગ્યા સુધી રાખ્યો છે.
મહત્વપૂર્ણ તારીખ
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 21-08-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
વલસાડ નગરપાલિકા ભરતી202416A
મહેસાણા નગરપાલિકા ભરતી2024 15a
રોજગાર સમાચાર ગુજરાત 07 08 2024 ડાઉનલોડ
Railway રેલ્વે RRC WCR ભરતી2024 4s
નવસારી નગરપાલિકા ભરતી2024 24a
જિલ્લા આરોગ્ય સોસાયટી ગોધરાભરતી202416a
ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR)ભરતી202427a
DAHOD Recruitment for Shikshan sahayak2024 20a-
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ભરતી202427A
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI ભરતી202421a
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડGACL ભરતી202418a
ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ANAND (IRMA)ભરતી202431a
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL ભરતી202421A
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) ભરતી2021412A
વડોદરા મહાનગરપાલિકા VMCભરતી202419a
વડોદરા મહાનગરપાલિકા ભરતી CHIEF OFFICER (FIRE) 202420a
સ્ટાફ સિલેકશન કમિશન SSC ટ્રાન્સલેટેર ભરતી 202425A
SDAU Recruitment 2024 for Various Posts21a
VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a
IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A
IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a
સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A
Download Rojgaar Samachar Gujarat 31-07-2024
પાટણ નગરપાલિકા ભરતી202414a
રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a
NABARD ભરતી 202415a
IBPS SO Notification 202421a
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a
Download Rojgaar Samachar Gujarat 24-07-2024
ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a
ધોલેરા ભરતી DICDL 2024 14a
ખેતી બેન્ક ભરતી202416a
SBI ભરતી Sports Quota 202414a
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ ભરતી20249a
CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a
રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી20249a
RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A
રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ
ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a