ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) ભરતી 2024
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
સરકારી નોકરી શોધતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા અલગ અલગ વિભાગોમાં કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES)
કુલ ખાલી જગ્યા: 7 પોસ્ટ્સ
પોસ્ટ:
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.) 1
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) 1
પ્રોજેક્ટ મેનેજર 2
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર 1
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) 1
લીગલ કન્સલ્ટન્ટ 1
કોણ અરજી કરી શકે
લાયકાત:
Sr. Project Manager (IT)
MCA or Equivalent qualification for the post of IT with at least 55% from recognized university
Senior Project Manager-Accounts
CA/MBA(Finance)/M.Com
Project Manager
MBA, MSW, Post Graduation in Education Management(PGDEM), PGDRM with at least 55% from recognized university
Assistant Project Manager
MBA, MSW, Post Graduation in Education Management(PGDEM), PGDRM with at least 55% from recognized university
Assistant Project Manager-Accounts
B.Com,Tally
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે વય મર્યાદા
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરતા પ્રમાણે આ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો પુરૂષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 40 વર્ષની રહેશે.પ્રસ્તૃત જાહેરાતમાં નિર્દેશ કરેલ જગ્યાઓ ફેરફારને આધીન છે.
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે અનુભવ અને પગાર ધોરણ
પોસ્ટ |
અનુભવ |
પગાર |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.) |
3 વર્ષ કે તેથી વધુ |
₹34,000 |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) |
3 વર્ષ કે તેથી વધુ |
₹34,000 |
પ્રોજેક્ટ મેનેજર |
3 વર્ષ કે તેથી વધુ |
₹ 25,000 |
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર |
1 વર્ષ કે તેથી વધુ |
₹15,000 |
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) |
2 વર્ષ કે તેથી વધુ |
₹10,000 |
લીગલ કન્સલ્ટન્ટ |
3 વર્ષ કે તેથી વધુ |
₹60,000 |
કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો જાહેરાતમાં આપેલ લિંક દ્વારા અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 12-08-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે:
અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL ભરતી202421A
વડોદરા મહાનગરપાલિકા VMCભરતી202419a
વડોદરા મહાનગરપાલિકા ભરતી CHIEF OFFICER (FIRE) 202420a
સ્ટાફ સિલેકશન કમિશન SSC ટ્રાન્સલેટેર ભરતી 202425A
સુરત જિલ્લા પંચાયત ભરતી20247a
Mahisagar Recruitment for Various Posts 20247a-
Vadodara VMC Recruitment for Sainik (Fireman) Post 20246a-
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ભરતી 20247a
DHS BOTAD Recruitment for Various Posts 20247A-
SDAU Recruitment 2024 for Various Posts21a
Samagra Shiksha (SSA) Recruitment for Various Posts 20247a
VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a
IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A
IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a
સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A
Download Rojgaar Samachar Gujarat 31-07-2024
પાટણ નગરપાલિકા ભરતી202414a
જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી20248A
રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a
NABARD ભરતી 202415a
IBPS SO Notification 202421a
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a
Download Rojgaar Samachar Gujarat 24-07-2024
ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a
ધોલેરા ભરતી DICDL 2024 14a
ખેતી બેન્ક ભરતી202416a
SBI ભરતી Sports Quota 202414a
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ ભરતી20249a
CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a
રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી20249a
BANK OF BARODA Recruitment 20248a-
RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A
SDAU Recruitment 2024 for JRF Posts 6a-
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI SO 1040+ Postsભરતી2024-8a
રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ
ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a