Type Here to Get Search Results !

સુરત જિલ્લા પંચાયત ભરતી Surat District Panchayat bharti 2024

 સુરત જિલ્લા પંચાયત ભરતી 2024

 

સુરત જિલ્લા પંચાયત ભરતી સ્ટાફનર્સ અને ફિમેલ હેલ્થ વર્કર ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

નેશલન હેલ્થ મિશન અંતર્ગત સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા ખાતે આવેલી ડિસ્ક્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અંતર્ગત કાર્યરત અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

સુરત જિલ્લા પંચાયત ભરતી દ્વારા તાજેતરમાં સ્ટાફનર્સ અને ફિમેલ હેલ્થ વર્કરની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત જિલ્લા પંચાયત ભરતી સ્ટાફનર્સ અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સુરત જિલ્લા પંચાયત ભરતી

 

કુલ ખાલી જગ્યા: 5 પોસ્ટ્સ

 

પોસ્ટ:  સ્ટાફનર્સ અને ફિમેલ હેલ્થ વર્કર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

સ્ટાફનર્સ માટે શૈક્ષણિક લાયકાત

·         ધોરણ 12 પાસ

·         ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ પાસ કરેલું હોવું જોઈએ. જીએનસી નોંધણી જરૂરી છે.

·         ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલી માન્ય જનરલ નર્સિંગ અને મિડવાઈફરીનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. જીએનસી નોંધણી જરૂરી છે.

·         ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તથા વખતો વખત રીન્યુઅલ કરાવેલું હોવું જોઈએ.

·         કમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર

ફિમેલ હેલ્થ વર્કર/ .એન.એમ માટે શૈક્ષણિક લાયકાત

·         ધોરણ 12 પાસ

·         સરકાર દ્વારા માન્ય સંસથામાંથી એ.એન.એમ.નો કોર્ષ

·         ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજસ્ટ્રેશન

·         આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેવાર માટે જ છે

·         કમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર

સુરત જિલ્લા પંચાયત ભરતી માટે પગાર ધોરણ

પોસ્ટ

પગાર

સ્ટાફનર્સ

₹ 20,000 પ્રતિ માસ ફિક્સ

ફિમેલ હેલ્થ વર્કર

₹ 15,000 પ્રતિ માસ ફિક્સ

સુરત જિલ્લા પંચાયત ભરતી માટે વયમર્યાદા

નેશલન હેલ્થ મિશન અંતર્ગત સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતામાં વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરના ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 7-08-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 સ્ટાફ સિલેકશન કમિશન SSC  ટ્રાન્સલેટેર ભરતી 202425A

 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ભરતી 20247a

SDAU Recruitment 2024 for Various Posts21a

Samagra Shiksha (SSA) Recruitment for Various Posts 20247a

VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a



 IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A

 IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a

સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A

Download Rojgaar Samachar Gujarat 31-07-2024

પાટણ નગરપાલિકા ભરતી202414a

 જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી20248A

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

 NABARD ભરતી 202415a

IBPS SO Notification 202421a

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a

Download Rojgaar Samachar Gujarat 24-07-2024

 ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a

 ધોલેરા ભરતી  DICDL  2024 14a

 ખેતી બેન્ક ભરતી202416a

સમગ્ર શિક્ષા SSA જ્ઞાન સહાયક ભરતી2024 5a

SBI ભરતી Sports Quota 202414a

 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ  ભરતી20249a

CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a 

રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A

 નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી  ભરતી20249a 

BANK OF BARODA Recruitment 20248a-

RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A

SDAU Recruitment 2024 for JRF Posts 6a-

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  SBI SO 1040+ Postsભરતી2024-8a

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ

ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક GDS ભરતી 2024 44228 પોસ્ટ 5a

 ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a




 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.