Samagra Shiksha (SSA) Recruitment for Various Posts 2024
Samagra Shiksha Recruitment for Various Posts 2024:-
SAMAGRA SHIKSHA (SSA) recently published Advertisement Recruitment for Various Post 2024. Eligible Candidates can apply for SAMAGRA SHIKSHA (SSA) RECRUITMENT OF Various Post ADVERTISEMENT 2024. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Also check current Jobs Opening
Job Summary:
Name of the Organization: SAMAGRA SHIKSHA (SSA)
Total Vacancy: 126 Posts
Posts:
વોર્ડન (ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર: ૧૪
આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર: ૧૪
હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરૂષ ઉમેદવાર: ૧૪
હિસાબનીશ (બીન નિવાસી) ફકત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે): ૮૪
Educational Qualification and other details:
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Salary:
Warden (Householder) (Resident) Male Candidates only: Rs. 25000/- per month
Assistant Warden (Assistant Householder) (Resident) Male Candidates only: Rs. 15000/- per month
Accountant (Non-Resident) Female/Male Candidate: Rs. 8500/- per month
Accountant (Non-Resident) Female Candidate Only (for KGBV): Rs. 8500/- per month
How to Apply? :
ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ Registration કરવાનું રહેશે જેમાં ઉમેદવારે પોતાનું નામ, માતાનું નામ, જન્મતારીખ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ, ઉમેદવારનો તાજેતરનો ફોટો અને સહીનો નમૂનો 200 kb થી વધે નહી તે રીતે સ્કેન કરી Upload કરવાના રહેશે.
· Registration ફોર્મમાં આપેલ Email Address ૫૨ Account Activate કરવા અંગેનો ઈમેલ આવશે. જેમાં click here To Activate પર click કરવાથી આપનું Register કરેલ Account Activate થશે. ત્યારબાદ Login થઈ જે તે જગ્યા સામે Apply Button પર click કરી અરજી કરવાની રહેશે.
· On line Application Save કર્યા બાદ જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો Edit Button પર કલીક કરી આપની અરજીમાં સુધારો કરી શકાશે.
· આપની અરજીને Confirm Button પર કલીક કરી આપની અરજીને Submit કરવાની રહેશે. Submit
કરેલી અરજી જ માન્ય ગણાશે અને Submit થયા પછી અરજી પત્રકની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
· ઓનલાઈન અરજી Submit કર્યા બાદ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ Application number નોંધી લેવાનો
રહેશે.
· Submit કરેલી અરજીમાં કોઈપણ પ્રકારનો સધારો–વધારો કરી શકાશે નહિઁ જેની નોંધ લેવી.
· ઉમેદવારે ઈન્ટરવ્યુ વખતે ઓનલાઈન કરેલ અરજીપત્રકની લીધેલ પ્રિન્ટ સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
Important Dates:
Starting Date: 29-07-2024
Last Date: 07-08-2024
Important Links
Notification: Click Here
Apply: Click Here
Official website: Click Here
Gujueduhouse home page: Click Here
Note: Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
Also Read: