Type Here to Get Search Results !

GK QUESTION ANSWER

 GK QUESTION ANSWER 1 TO 50 CLICK HERE

 

 


 ===================================================

Q51.વાંસદા કઈ નદીના કિનારે વસેલું છે ?

(A) પૂર્ણા

(3) ઔરંગા

(C) અંબિકા

(D) પાર

જવાબ: (C) અંબિકા

===================================================

Q52.આંધ્રપ્રદેશમાંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014માં તેલંગણા રાજ્ય અલગ થયું હતું?

(A) 10

(B) 12

(C) 11

(D) 14

જવાબ: (A) 10

 ===================================================

Q53.પશ્ચિમ બંગાળના કાલિમ્પાંગને તિબેટની રાજધાની લ્હાસા સાથે જોડતો મુખ્ય વ્યાપારીમાર્ગ સિક્કીમની ચુંબી ખીણમાં _______થી પસાર થાય છે.

(A) નાથુ લા

(B) શિપકી લા

(C) જેલેપ લા

(D) થાગ લા

જવાબ: (C) જેલેપ લા

  ===================================================

Q54.ગંડક નદી બિહારના કયા જિલ્લામાં ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે ?

(A) ચંપારણ

(B) મધુબાની

(C) વૈશાલી

(D) સમસ્તીપુર

જવાબ: (A) ચંપારણ

 ===================================================

Q54.પ્રતિ વર્ષ નોંગક્રેમ ડાન્સ (Nongkrem dance) નો પાંચ દિવસનો ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે?

(A) આસામ

(C) મિઝોરમ

(B) સિક્કિમ

(D) મેઘાલય

જવાબ:  (D) મેઘાલય

  ===================================================

Q55.લાય હારીબા (Lai Haraoba) તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

(A) નાગાલેન્ડ

(B) અરૂણાચલ પ્રદેશ

(C) મણિપુર

(D) ત્રિપુરા

જવાબ:  (C) મણિપુર

 ===================================================

Q56.ગોલકોંડાનો કિલ્લો ક્યાં આવેલો છે ?

(A) વારાંગલ

(B) હૈદ્રાબાદ

(C) વિજયવાડા

(D) નેલાપટ્ટુ

જવાબ: (B) હૈદ્રાબાદ

===================================================

Q57.તાનસેન સંગીત સમારોહની ઉજવણી કયા સ્થળે કરવામાં આવે છે ?

(A) શિવપુરી

(B) જબલપુર

(C) ગ્વાલિયર

(D) ઉજજૈન

જવાબ: (C) ગ્વાલિયર

===================================================

Q58.રાજસ્થાનમાં ચંદ્રભાગા મેળાનું આયોજન કયા સ્થળે કરવામાં આવે છે ?

(A) જોધપુર

(B) પાલી

(C) ઉદેપુર

(D) ઝલવર

જવાબ: (D)ઝલવર

 ===================================================

Q59.વસ્તુપાલ અને તેજપાલે આબુ પર બંધાવેલ લુણ વસહિનો (Luma Vasahi) નો સ્થપતિ કોણ હતો ?

(A) કીર્તિદેવ

(B) શોભનદેવ

(C) કીર્તિધર

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ: (B) શોભનદેવ

 ===================================================

Q60. દિલ્હીમાં આવેલ લોહ સ્થંભ કોણે તૈયાર કરાવ્યો હતો ?

(A) સમુદ્રગુપ્ત

(B) કુમારગુપ્ત પહેલાએ

(C) ચંદ્રગુપ્ત પહેલાએ

(D) ચંદ્રગુપ્ત બીજાએ

જવાબ: (D) ચંદ્રગુપ્ત બીજાએ

 =================================================== 

Q61. 2025નો ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો?

(A) ડ્રુ વાયસમેન, કેટાલિન કરિકો, શિમોન સાકાગુચી
(B)
મેરી . બ્રન્કો, ફ્રેડ રેમ્સડેલ અને શિમોન સાકાગુચી
(C)
ફ્રાન્સિસ આર્નોલ્ડ, જેનિફર ડાઉડના અને એમાન્યુઅલ શાર્પન્ટિયર
(D)
આલ્બર્ટ આઇન્સ્ટાઇન, નિલ્સ બોર અને મેક્સ પ્લાન્ક
જવાબ: (B) મેરી . બ્રન્કો, ફ્રેડ રેમ્સડેલ અને શિમોન સાકાગુચી


Q62. 2025નો મેડિસિનનો નોબેલ પુરસ્કાર શે માટે આપવામાં આવ્યો હતો?

(A) ડી.એન..ની રચનાની શોધ માટે
(B) mRNA
વેક્સિનના વિકાસ માટે
(C)
રોગપ્રતિકારક તંત્રમાંપરિફેરલ ઈમ્યુન ટોલરન્સસંબંધિત શોધો માટે
(D) CRISPR
જીન એડિટિંગના અવિષ્કાર માટે
જવાબ: (C) રોગપ્રતિકારક તંત્રમાંપરિફેરલ ઈમ્યુન ટોલરન્સસંબંધિત શોધો માટે


Q63. બ્રન્કો અને રેમ્સડેલે Foxp3 જીન કયા વર્ષમાં ઓળખ્યું હતું?

(A) 1990
(B) 1995
(C) 2001
(D) 2005
જવાબ: (C) 2001

 


Q64.  2025નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો?

(A) જોન ક્લાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જોન એમ. માર્ટિનિસ
(B)
આલ્બર્ટ આઇન્સ્ટાઇન, નિલ્સ બોર અને મેક્સ પ્લાન્ક
(C)
મેરી બ્રન્કો, ફ્રેડ રેમ્સડેલ અને શિમોન સાકાગુચી
(D)
રોજર પેનરોઝ, એન્ડ્રિયા ગેઝ અને રેનહાર્ડ ગેન્ઝેલ
જવાબ: (A)


Q65.  2025નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર શે માટે આપવામાં આવ્યો હતો?

(A) લેસર ટેકનોલોજીનો વિકાસ
(B)
વિદ્યુત પરિપથમાં ક્વાન્ટમ ટનલિંગ અને ઊર્જા પરિમાણીકરણની શોધ
(C)
સુપરકન્ડક્ટરનું નિર્માણ
(D)
ઑપ્ટિકલ ફાઇબરના અવિષ્કાર માટે
જવાબ: (B)


Q66. 2025ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતાઓ કોણ છે?

(A) મેરી ક્યુરી, ફ્રિટ્ઝ હેબર અને સ્વાન્ટે અરેનિયસ
(B)
સુસુમુ કિતાગાવા, રિચાર્ડ રોબસન અને ઓમર એમ. યાગી
(C)
અહમદ ઝેવેઈલ, રોબર્ટ કર્લ અને હેરોલ્ડ ક્રોટો
(D)
જોન ગુડઇનફ, સ્ટેનલે વિટિંગહમ અને અકીરા યોશિનો
જવાબ: (B)


Q67. 2025ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે મુખ્ય શોધ કઈ હતી?

(A) લિથિયમ-આયન બેટરીનો વિકાસ
(B)
ડી.એન..ની રચનાની શોધ
(C)
મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક (MOF) નો વિકાસ
(D)
ઓઝોન સ્તર ઘટવાના કારણોની શોધ
જવાબ: (C)

 


Q68. MOF નો સંપૂર્ણ અર્થ શું છે?

(A) મેટલ-ઓક્સાઇડ ફોર્મ્યુલા
(B)
મોલેક્યુલર-ઓર્ગેનિક ફ્રેમ્સ
(C)
મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક
(D)
મેટેલિક-ઓર્ગેનાઈઝ્ડ ફાઇબર્સ
જવાબ: (C)

 -----------------------------------------------------------------------------------------

Q69. નોબેલ પુરસ્કારની સ્થાપના કોણે કરી હતી?
A) આલ્ફ્રેડ નોબેલ
B) આલ્બર્ટ આઇન્સ્ટાઇન
C) મેરી ક્યુરી
D) આઇઝેક ન્યુટન
✅ જવાબ: A) આલ્ફ્રેડ નોબેલ

________________________________________
Q70. નોબેલ પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી?
A) માતા તેરેસા
B) મેરી ક્યુરી
C) માર્ગારેટ થેચર
D) રોઝા પાર્ક્સ
✅ જવાબ: B) મેરી ક્યુરી
________________________________________
Q71. પ્રથમ નોબેલ પુરસ્કાર કયા વર્ષે આપવામાં આવ્યો હતો?
A) 1901
B) 1910
C) 1920
D) 1930
✅ જવાબ: A) 1901
________________________________________
Q72. કુલ કેટલા ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે?
A) 3
B) 5
C) 6
D) 7
✅ જવાબ: C) 6
________________________________________
Q73. 2023 નો નોબેલ શાંતિ પુરસ્કાર કોણે જીત્યો હતો?
A) વોલોદિમીર ઝેલેન્સ્કી
B) નારગેસ મોહમ્મદી
C) ઈલહામ તોહ્તિ
D) કયાવ મો તૂન
✅ જવાબ: B) નારગેસ મોહમ્મદી

--------------------------------------------------------------

Q74.  CMS-03 ઉપગ્રહનું આશરે વજન કેટલું છે?
A) ~2,000
કિ.ગ્રા.
B) ~3,000
કિ.ગ્રા.
C) ~4,400
કિ.ગ્રા.
D) ~5,500
કિ.ગ્રા.
જવાબ: C) ~4,400 કિ.ગ્રા.

 --------------------------------------------------------------

Q75.  CMS-03 ઉપગ્રહનો મુખ્ય હેતુ શું છે?
A)
ચંદ્રના સપાટીનું અવલોકન
B)
ભારત તથા આસપાસના સમુદ્રી વિસ્તારો માટે મલ્ટી-બેન્ડ કોમ્યુનિકેશન
C)
મંગળ ગ્રહ પર રોવર મોકલવો
D)
સૂર્યની ઉર્જાનો અભ્યાસ
જવાબ: B) ભારત તથા આસપાસના સમુદ્રી વિસ્તારો માટે મલ્ટી-બેન્ડ કોમ્યુનિકેશન

 --------------------------------------------------------------

Q76. CMS-03 ખાસ કરીને કઈ સંસ્થા માટે તૈયાર કરવામાં આવ્યો છે?
A)
નાગરિક ટેલિકોમ માટે
B)
કૃષિ માહિતી માટે
C)
ભારતીય નૌકાદળ (Indian Navy) માટે
D)
વૈજ્ઞાનિક સંશોધન માટે
જવાબ: C) ભારતીય નૌકાદળ (Indian Navy) માટે

 --------------------------------------------------------------

Q77.. CMS-03 કયા ઓરબિટમાં સ્થાપિત કરવામાં આવ્યો છે?
A)
નીચા પૃથ્વી ઓરબિટ (LEO)
B)
મધ્યમ પૃથ્વી ઓરબિટ (MEO)
C) Geosynchronous Transfer Orbit (GTO)
D)
સૂર્ય કક્ષા
જવાબ: C) Geosynchronous Transfer Orbit (GTO)


Q78.CMS-03 ઉપગ્રહ કયા વિસ્તારો માટે સેવા આપશે?
A)
માત્ર ભારત
B)
ભારત અને આસપાસના સમુદ્ર વિસ્તાર
C)
માત્ર સમુદ્ર વિસ્તાર
D)
માત્ર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન માટે
જવાબ: B) ભારત અને આસપાસના સમુદ્ર વિસ્તાર

 --------------------------------------------------------------

Q79. LVM3-M5 / CMS-03 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું?
A) 30
ઑક્ટોબર 2025
B) 28
ઑક્ટોબર 2025
C) 2
નવેમ્બર 2025
D) 22
સપ્ટેમ્બર 2025
જવાબ: C) 2 નવેમ્બર 2025


 

Q80. ગુજરાતમાં કયા વર્ષમાં ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે સર્વપ્રથમ રેલવે લાઈન નખાઈ હતી?

(A) 1851

(B) 1853

(C) 1854

(D) 1855

જવાબ: (D) 1855

--------------------------------------------------------------

Q81. કયા દેશે હીયુનમૂ- બેલેસ્ટીક મિસાઈલ વિકસાવી છે?

() ચીન

() જાપાન

() દક્ષિણ કોરિયા

() ઓસ્ટ્રેલિયા

જવાબ : () દક્ષિણ કોરિયા

--------------------------------------------------------------

Q82.ભારતીય રિઝર્વ બેંક, ન્યૂ દિલ્હીના પ્રવેશ દ્વાર પરયક્ષ અને યક્ષિણીનું શિલ્પ જોવા મળે છે, જે કયા શિલ્પકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ હતું?

(A) વી. પી. કરમાકર

(B) રામકિંકર બૈજ

(C) સાંખો ચૌધરી

(D) ડી.પી.રૌયચૌધરી

જવાબ: (B) રામકિંકર બૈજ

--------------------------------------------------------------

Q83. કયો દેશ ૪૭મી ASEAN શિખર પરિષદ-૨૦૨૫ માટે યજમાન બન્યો છે?

() ભારત

() મલેશિયા

() વિયેતનામ

() મ્યાંમાર

જવાબ : () મલેશિયા

--------------------------------------------------------------

Q84. પંડિત બ્રિજભૂષણ કાબરા___________ છે

(A) સરોદવાદક

(B) ગિટારવાદક

(C) તબલાવાદક

(D) દિલરૂબાવાદક

જવાબ: (B) ગિટારવાદક

 --------------------------------------------------------------

Q85. . ઉત્તર-પૂર્વમાં રેલવે ટ્રેક પર ઇન્ટ્રઝન ડિટેક્શન સિસ્ટમ યાને IDS વિક્સાવવાનું કાર્ય કઈ સંસ્થાએ કર્યું?

() પર્યાવરણ મંત્રાલય

() વન્યજીવ સંસ્થા

() ઉત્તર-પૂર્વ ફ્રંટીયર રેલવે

() દક્ષિણ કાંઠાનો રેલવે ઝોન

જવાબ : () ઉત્તર-પૂર્વ ફ્રંટીયર રેલવે

  --------------------------------------------------------------

Q86. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી નીચેના પૈકી કોને સન્માનિત કરવામાં આવેલ નથી ?

(A) શ્રી રાજેન્દ્ર શાહ

(B) શ્રી પન્નાલાલ પટેલ

(C) શ્રી રઘુવીર ચૌધરી

(D) શ્રી હરીન્દ્ર દવે

જવાબ: (D) શ્રી હરીન્દ્ર દવે

  --------------------------------------------------------------

Q87.બિલ્વમંગળના નાના ચિત્રને પ્રથમવાર બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચન્દ્ર 1917માં કયા ચિત્રકારને મળેલ હતો?

(A) રસિકલાલ પરીખ

(B) કનુ દેસાઈ

(C) રવિશંકર રાવળ

 (D) છગનલાલ જાદવ

જવાબ: (C) રવિશંકર રાવળ

   --------------------------------------------------------------

Q88.  ઓશન-સ્કાય-૨૦૨૫ નામની કવાયત હાથ ધરવા કયો દેશ યજમાન બન્યો?

() સ્પેન

() જાપાન

() વિયેતનામ

(S) રશિયા

જવાબ : () સ્પેન

    --------------------------------------------------------------

Q89.ખેડૂતોની મુશ્કેલીઓ સમજવા માટે ગાંધીજી દ્વારા ચંપારણના યાત્રા પ્રવાસ સમયે તેઓની સાથે નીચેના પૈકી કોણ જોડાયા હતા?

(A) બાબુ રાજેન્દ્રપ્રસાદ

(B) જે. બી. ક્રિપલાણી

(C) નરહરિ પારેખ

(D) ઉપરના પૈકી બધા

જવાબ: (D) ઉપરના પૈકી બધા

 

Q90.પૃથ્વીનાં 'ફેફસા' તરીકે કયું જંગલ પ્રખ્યાત છે?

(A) કોંગો રેઈનફોરેસ્ટ

(B) એમેઝોન રેઈનફોરેસ્ટ

(C) દાવાનળનું જંગલ

(D) બ્લેક ફોરેસ્ટ

જવાબ: (B) એમેઝોન રેઈનફોરેસ્ટ

 

Q91.પૂર્વ એન્ટાર્કટિકા ખાતે ભારતના હાલના પ્રસ્તાવિત સંશોધન મથકનું નામ શું છે?

() ભારતી II

() સાગર મૈત્રી

() દક્ષિણ ગંગોત્રી II

() મૈત્રી II

જવાબ: () મૈત્રી II

 

Q92.ચિપકો આંદોલનમુખ્યત્વે શેની સાથે સંકળાયેલું હતું?

(A) નદી બચાવો

(B) જંગલી પ્રાણીઓનું સંરક્ષણ

(C) વૃક્ષોનું સંરક્ષણ

(D) વાયુ પ્રદૂષણ ઘટાડવું

જવાબ: (C) વૃક્ષોનું સંરક્ષણ

 

Q93. નેશનલ ટેલિ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ટેલિ-MANAS કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો?

() આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

() સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય

 () મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

() ગૃહ બાબતના મંત્રાલય

જવાબ: () આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

 

Q94. Tele-MANAS નું સંપૂર્ણ નામ શું છે?
(
) ટેલે મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેશનલ એનાલિસિસ સિસ્ટમ
(
) ટેલે મેન્ટલ હેલ્થ અશ્યોરન્સ નેટવર્ક એન્ડ આસિસ્ટન્સ સિસ્ટમ
(
) ટેલે મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ અક્રોસ સ્ટેટ્સ
(
) ટેલે મેડિકલ નેટવર્ક ફોર એસેસમેન્ટ એન્ડ સપોર્ટ
જવાબ: () ટેલે મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ અક્રોસ સ્ટેટ્સ

 

Q95. વિશ્વનું સૌથી મોટું મૅન્ગ્રોવ જે ભારત અને બાંગ્લાદેશમાં ફેલાયેલું છે જંગલ કર્યું છે, ?

(A) પિચાવરમ મૅન્ગ્રોવ

(B) ભીતરકણિકા મૅન્ગ્રોવ

(C) ગોદાવરી-કૃષ્ણા મૅન્ગ્રોવ

(D) સુંદરવન

જવાબ: (D) સુંદરવન

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.