Type Here to Get Search Results !

Reasoning Questions

 Reasoning Questions

Q:1
વિજય એક કામ 15 દિવસમાં પૂરૂં કરે છે. કામ શરૂ કર્યા બાદ 5 દિવસ પછી તે કામ છોડીને જાય છે. બાકીનુ કામ કાન્તિ 12 દિવસમાં પૂરૂં કરે છે. તો કાન્તિ એકલી કામ કેટલા દિવસમાં પૂરૂં કરશે ?

 A 14 દિવસ

 B 18 દિવસ

C 22  દિવસ

D 28  દિવસ

ઉકેલ :

1.      વિજય 15 દિવસમાં કામ પૂરૂં કરે છે.
એટલે વિજયની એક દિવસની કાર્યક્ષમતા = 1/15

2.      વિજયે 5 દિવસ કામ કર્યું.
5 દિવસમાં કામ = 5 × 1/15 = 1/3

3.      બાકી કામ = 1 – 1/3 = 2/3

4.      કાન્તિએ બાકીનું 2/3 કામ 12 દિવસમાં કર્યું.
એટલે કાન્તિની એક દિવસની કાર્યક્ષમતા = (2/3) ÷ 12 = 2/36 = 1/18

5.      એટલે કાન્તિ એકલી આખું કામ = 18 દિવસમાં પૂરું કરશે.

જવાબ: (B) 18 દિવસ

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.