Type Here to Get Search Results !

જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી NAVSARI bharti 2024 DISTRICT CHILD PROTECTION UNIT, DIST.

 જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2024

 

જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે 'મિશન વાત્સલ્ય' યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગરહસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેના જીલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી જિ નવસારી માટે મિશન વાત્સલ્ય-૨૦૨૨ અંતર્ગત ૧૧ માસ કરાર આધારિત હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ ભરવા નીચે મુજબ વોક-ઈન ઈન્ટરવ્યુ તા.૦૬/૦૮/૨૦૨૪ થી તા.૦૮/૦૮/૨૦૨૪ ના રાખવામાં આવેલ છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી

 

કુલ ખાલી જગ્યા: 5 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

1 Protection Officer- (Non Institutional Care)-01

2 Accountant-01

3 Data Analyst-01

4 Assistant Cum Data Entry Operator (DCPU)-01

5 Outreach Worker (ORW)-01

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

1 Protection Officer- (Non Institutional Care)-01

Monthly Salary

27,804/-

Interview Date

06/08/2024

Eligibility Criteria

Post Graduate degree in Social work/Sociology/Child Development/ Human Rights Public Administration/ Psychology/Psychiatry/Law/Public Health/ Community resource Management from a recognized University.

OR

Graduate in Social work/ Sociology/Child Development/ Human Rights Public Administration/Psychology/ Psychiatry/Law/Public Health/ Community Resource management from a Recognized University with 2 year's Experience in project formulation/ implementation, monitoring and Supervision in the preferably in the field of Women & Child Development/ Social Welfare Proficiency in Computers.

Age-21 To 40

2 Accountant-01

Monthly Salary

18,536/-

Interview Date

07/08/2024

Eligibility Criteria

Graduate in Commerce/Mathematics degree from a recognized university At least 1 year experience of working in relevent field Computer Skills & Command on Tally

Age-21 To 40

 

3 Data Analyst-01

Monthly Salary

18,536/-

Interview Date

08/08/2024

Eligibility Criteria

Graduate in Statistics/Mathematics/Economics/Computer (BCA) from a recognized university At least 1 year experience of working with Govt/NGO-Government Organization. Weightage for work experience candidate.

Proficiency in Computers.

Age-21 to 40

 

4 Assistant Cum Data Entry Operator (DCPU)-01

Monthly Salary

13,240/-

Interview Date

08/08/2024

Eligibility Criteria

12th pass from a recognized Board/Equivalent Board with Diploma/ Certificate in Computers. At Least 1 year experience of working with Govt/NGO- Government Organization. Weightage for work experience candidate

Age-21 to 40

 

5 Outreach Worker (ORW)-01

Monthly Salary

12.318/-

Interview Date

07/08/2024

Eligibility Criteria

12th pass from a recognized Board/Equivalent Board with Diploma/Certificate in Computers. At Least 1 year experience of working with Govt/ NGO-Government Organization Weightage for work experience candidate

Age-21 to 40

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: છેલ્લી તારીખ: ૦૬/૦૮/૨૦૨૪ થી તા.૦૮/૦૮/૨૦૨૪

રજીસ્ટ્રેશન સમય:- સવારે ૦૯.૦૦ થી ૧૧.00

ઈન્ટરવ્યુ સ્થળ :- બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સી-બ્લોક, ભોયતળીયે, જુની કલેકટર કચેરી, બહુમાળી મકાન, જુનાથાણા, નવસારી, જી.નવસારી. પીન-૩૯૬૪૪૫

નોંધ :- (૧) સવારે ૦૯.૦૦ કલાક થી ૧૧.૦૦ કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારના જ ઈન્ટરવ્યુ લેવામાં આવશે (૨) ઈન્ટરવ્યુ સ્થળ પર જરુરી શૈક્ષણિક લાયકાતને સબંધિત તમામ ડોક્યુમેન્ટ (વર્ષ અથવા સેમેસ્ટર વાઈઝ માર્કશીટ, અને ડિગ્રી સર્ટી), ઉંમરના પુરાવા, અનુભવના પ્રમાણપત્રો (અનુભવની ગણતરીમાં માત્ર સક્ષમ સત્તામંડળ દ્વારા આપેલ અનુભવનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે), જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ૨ ફોટોગ્રાફસ સહિત અસલ ડોક્યુમેન્ટ તેમજ તેની પ્રમાણિત નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજીયાત આપવાના રહેશે. ઉમેદવારે સ્વ. ખર્ચે ઉપસ્થિત રહેવું, જેના માટે કોઈ પણ પ્રકારના ભથ્થા કે વળતર ચૂકવવામાં આવશે નહીં. (૩) ઉમેદવારે જે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની આવડત જરૂરી હોય, તેના સમકક્ષ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશનના સમયગાળા દરમ્યાન રજૂ કરવાના રહેશે.

(૪) જે તે જગ્યા માટેનો જરુરી અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ ધ્યાને લેવામાં આવશે

(૫) ઉમેદવારે ફક્ત એક પોસ્ટ માટે જ ઈન્ટરવ્યુ આપવા અંગે અરજી કરવાની રહેશે, એક થી વધુ પોસ્ટ માટે ઉમેદવાર જો અરજી કે ઈન્ટરવ્યુ આપશે તો, તેની ઉમેદવારી કોઈપણ સ્તર પર રદ કરવામાં આવશે.

 (૬) સંબંધિત ઈન્ટરવ્યુ બાબતે અત્રેની કચેરીનો સંપર્ક ન કરવા જણાવવામાં આવે છે.

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

 NABARD ભરતી 202415a

IBPS PO Notification 202421a

 

IBPS SO Notification 202421a

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a

 ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a

 રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.  ભરતી20241a

 ધોલેરા ભરતી  DICDL  2024 14a

 ખેતી બેન્ક ભરતી202416a

સમગ્ર શિક્ષા SSA જ્ઞાન સહાયક ભરતી2024 5a

SBI ભરતી Sports Quota 202414a

 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ  ભરતી20249a

CSIR – CSMCRI Recruitment for Project Assistant Posts 202431ju 

CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a 

રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A

 નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી  ભરતી20249a 

BANK OF BARODA Recruitment 20248a-

RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A

SDAU Recruitment 2024 for JRF Posts 6a-

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  SBI SO 1040+ Postsભરતી2024-8a

દુધસાગર ડેરી ભરતી202431ju

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ. ભરતી202431JU

 GSSSB પ્રોબેશન ઓફિસરની ભરતી202431ju

ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક GDS ભરતી 2024 44228 પોસ્ટ 5a

 ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a

GATI SHAKTI VISHWAVIDYALAYA Recruitment 202431JU-

 ઇન્ડિયન બેંક ભરતી 2024 1500 Apprentice posts31ju




 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.