મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ. ક્લેરિકલ ટ્રેઇની પોસ્ટ માટે ભરતી 2024 – MUCB ભરતી 2024
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ. ક્લેરિકલ ટ્રેઇની પોસ્ટ માટે ભરતી 2024 - MUCB ભરતી 2024:-
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ. દ્વારા તાજેતરમાં ક્લેરિકલ ટ્રેઇની ની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ. ક્લેરિકલ ટ્રેઇની ની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ. માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 50 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 31-07-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 31-07-2024 છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ.
કુલ ખાલી જગ્યા: 50 પોસ્ટ્સ
પોસ્ટ: ક્લેરિકલ ટ્રેઇની પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા જાહેર કરેલી ક્લેરિકલ ટ્રેઈની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારને UGC માન્ય ગુજરાતની યુનિવર્સિટીમાંથી MCom., MSc. ( Science ), MCA , MBA ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બંને પૈકી એકમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે. આ ઉપરાંત MSc.( Science), MCA , MBAના ડાયરેક્ટ કોર્ષમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
એપ્લિકેશન મોડ :ઓનલાઈન
ઉંમર મર્યાદા:
મહેસાણા અર્બન બેંક ભરતીની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 1 જુલાઈ 2024ના રોજ 21 વર્ષથી વધુ અને વધુમાં વધુ 30 વર્ષનો હોવો જોઈએ.
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
પગાર ધોરણ
પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ વર્ષ માસિક ફીક્સ પગાર 19000 અને બીજા વર્ષે 20,000 રહેશે અને ત્યારબાદ ક્લીકલ સ્કેલ મુજબ પગાર ચૂકવવામાં આવશે જે આશેર 29,100 રૂપિયા જેટલો હશે.
પસંદગી પ્રક્રિયા:
ભરતી માટે લેખિત પરીક્ષા
મહેસાણા અર્બન બેંક ભરતી માટે લેખિત પરીક્ષાની વાત કરીએ તો IBPS મુંબઈ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાશે. ત્યારબાદ ક્વોલીફાઈડ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યૂથી સિલેક્શન કરવામાં આવશે.
ઉમેદવારો માટે ખાસ નોંધ
· ઓનલાઈન સિવાય ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં
· આ જગ્યાઓ મહેસાણા જિલ્લા સિવાયની દૂરની શાખાઓ માટે ભરવાની છે
· ઓનલાઈન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.mucbank.com/
એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
આપેલી જરૂરી માહિતી ભરો.
ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો
ઓનલાઈન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કોપી સાથે ₹ 100 નો બેન્કના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ.સી.ની કોપી તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ નંગ-2 સાથે ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા, હોડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઈવે, મહેસાણા – 384002, સરનામે તા.10-08-2024 સુધીમાં મળે તે રીતે રજીસ્ટર પોસ્ટ કે કુરીયર દ્વારા મોકલી આપવાની રહેશે. ઓનલાઈન અરજી કરી પુરતા ડોક્યુમેન્ટ મોકલાવેલ હશે તેઓની અરજી ધ્યાનમાં લેવામાં આવશે. છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
મહત્વપૂર્ણ તારીખ
પ્રારંભ તારીખ: 18-06-2024
છેલ્લી તારીખ: 31-07-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
વડોદરા નગરપાલિકા ભરતી52posts202424ju
Indian Navy 10+2 (B.Tech) Cadet Entry Scheme Recruitment 202420ju
HCL Recruitment 2024: Junior Manager Posts, 56 Vacancies21ju
CSIR – CSMCRI ભરતીProject Assistant and Project Associate202423ju
CSIR – CSMCRI Recruitment for Project Assistant Posts 202419ju
GSSSB પ્રોબેશન ઓફિસરની ભરતી202431ju
ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક GDS ભરતી 2024 44228 પોસ્ટ 5a
ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a
GATI SHAKTI VISHWAVIDYALAYA Recruitment 202431JU-
GATI SHAKTI VISHWAVIDYALAYA Recruitment 2024 PLACEMENT OFFICER27JU=
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી DHS - વડોદરાભરતી 202419ju
નેશનલ હેલ્થ મિશન NHM - વડોદરા ભરતી19ju
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ડેવલપર પોસ્ટ ભરતી202420ju
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) મ્યુનિસિપલ / સિવિલ એન્જિનિયર, MIS એક્સપર્ટ અને IEC એક્સપર્ટ પોસ્ટ ભરતી 202418ju
વડોદરા (VMC) ડે ચીફ ઓફિસર (FIRE) પોસ્ટ ભરતી 202424ju
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) સ્ટેશન ઓફિસરભરતી202429ju
ઇન્ડિયન બેંક ભરતી 2024 1500 Apprentice posts31ju
GPSC ભરતી 2024 કિલનિકલ સાયકોલોજીસ્ટ22ju
GPSC ભરતી બીજ અધિકારી202422ju
GPSC ભરતી2024 કચેરી અધિક્ષક/વિજીલન્સ ઓફિસર22ju
ગુજરાત હાઈકોર્ટ ભરતી202419ju
IBPS 6128 ક્લાર્ક ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 202421ju
ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) ભરતી 202421ju
CSIR – CSMCRI ભરતી202420ju
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી202420ju