ખેતી બેન્ક ભરતી 2024
ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી. (ખેતી બેન્ક) 237 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી. (ખેતી બેન્ક) દ્વારા તાજેતરમાં 237 વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી. (ખેતી બેન્ક) 237 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી. (ખેતી બેન્ક) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 237 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 16-08-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 16-08-2024 છે.
ખેતી બેન્કમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી અભિયાન અંતર્ગત 177 શાખાઓ અને 17 જિલ્લા કચેરીઓ ધરાવતી બેન્કમાં નિમણુંક કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી. (ખેતી બેન્ક)
કુલ ખાલી જગ્યા: 237 પોસ્ટ્સ
પોસ્ટ:
આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 02
આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 02
મનેજર – 02
મનેજર – 20
આસિસ્ટન્ટ મેનેજર –01
આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) – 05
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A: 50
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B: 60
ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર – 20
ઓફિસ આસિસ્ટન્ટ : 75
કોણ અરજી કરી શકે
લાયકાત:
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –
CA 50% + બેન્કિંગ ક્ષેત્રે 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ
ડિપાર્ટમેન્ટનો અનુભવ હોવો જોઈએ.
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –
CA 50% + તમામ પ્રકારના ઓડિટ, ટેક્ષની કામગીરીનો 2 વર્ષનો
અનુભવ હોવો જોઈએ.
મનેજર –
માન્ય યુનિવર્સિટીમાં
MBA (HR) 60% સાથે પાસ + બેન્કિંગ/કર્પોરેટ ક્ષેત્રે 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
મનેજર –
માન્ય યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ અને CA ઇન્ટરમિડીએટ પાસ, આર્ટિકલશીપ પૂરુ કરેલુ હોવું જોઈએ ઉપરાંત બે વર્ષનો અનુભવ જરૂરી છે.
આસિસ્ટન્ટ મેનેજર –
માન્ય યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્કસ સાથે એમબીએ હોવા જોઈએ, ઉપરાંત બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) –
માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર/સોફ્ટવેર એન્જિનિયર/50 ટકા માર્કસ સાથે એમબીએની ડિગ્રી હોવી જોઈએ, સાથે જ 5 વર્ષનો અનુભવ જરૂરી છે.
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:
માન્ય યુનિવર્સિટીમાંથી 70 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ
અને PGDCA/DCA/DCS/ccc+ કરેલું હોવું જોઈએ સાથે જ બેન્કિંગનો અનુભવ જરૂરી છે.
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B:
માન્ય યુનિવર્સિટીમાંથી 50 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ
અને PGDCA/DCA/DCS/ccc+ કરેલું હોવું જોઈએ સાથે જ બેન્કિંગનો અનુભવ જરૂરી છે.
ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર –
ધોરણ 10 પાસ હોવાની સાથે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યાની
તારીખથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટોકાર ડ્રાઈવિંગનો અનુભવ, જીપીએસનું જ્ઞાન હોવું જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટ :
ધોરણ 10 પાસ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
એપ્લિકેશન મોડ : ઑફલાઇન
ઉંમર મર્યાદા:
ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી.માં અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અલગ અલગ પોસ્ટ આધારે 32 થી 35 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે. તેનાથી વધુ વયના ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –
35 વર્ષથી વધુ નહીં
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –
32 વર્ષથી વધુ નહીં
મનેજર –
32 વર્ષથી વધુ નહીં
મનેજર –
32 વર્ષથી વધુ નહીં
આસિસ્ટન્ટ મેનેજર –
35 વર્ષથી વધુ નહીં
આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) –
32 વર્ષથી વધુ નહીં
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:
32 વર્ષથી વધુ નહીં
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B:
32 વર્ષથી વધુ નહીં
ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર –
40 વર્ષથી વધુ નહીં
ઓફિસ આસિસ્ટન્ટ :
32 વર્ષથી વધુ નહીં
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
પગાર
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –
75000
આસિસ્ટન્ટ જનરલ મેનેજર –
75000
મનેજર –
30000
મનેજર –
30000
આસિસ્ટન્ટ મેનેજર –
25000
આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) –
25000
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A:
19000
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B:
18000
ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર –
17000
ઓફિસ આસિસ્ટન્ટ :
15500
Application Fees:
અનુ.નં.૧ થી ૮ ની કેડર માટેના અરજદારોએ બેંક તરફથી આપવામાં આવેલ નમુના મુજબની અરજીની સાથે રૂ ૩૦૦/- બેંકના QR કોડથી જમા કરાવવાના રહેશે. તથા અનુ.નં.૯ અને ૧૦ની કેડર માટેના અરજદારોએ બેંકના QR કોડથી રૂ ૧૫૦/- જમા કરાવવાના રહેશે. જે નોન-રીફંડેબલ રહેશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.
કેવી રીતે અરજી કરવી?
આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ બેંકની સત્તાવાર વેબસાઈટ www.khetibank.org અને એજન્સીની વેબસાઇટ www.ethosindia.com ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી તારીખ 16 ઓગસ્ટ 2024 કે તે પહેલા નિયત સરનામા પર મોકલવાનું રહેશે.
ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ તેમજ QR code થી જમા કરાવેલ રકમની રસીદ સામેલ કરવાની રહેશે.
અરજી કરવાનું સરનામું:- ETHOS HR Management & Project Pvt.Ltd., ETHOS, Ornet Arcade, 101-102, opp. AUDA Garden, near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat 380054.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 16-08-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
અરજી form: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
સમગ્ર શિક્ષા SSA જ્ઞાન સહાયક ભરતી2024 5a
SBI ભરતી Sports Quota 202414a
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ ભરતી20249a
CSIR – CSMCRI bharti for Project Associate Posts 202427ju
CSIR – CSMCRI Recruitment for Project Assistant Posts 202431ju
CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભરતી202430ju
રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી20249a
BANK OF BARODA Recruitment 20248a-
RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A
SDAU Recruitment 2024 for JRF Posts 6a-
Birsa Munda Tribal University Recruitment 2024 25ju-
GUJARAT STATE LION CONSERVATION SOCIETY, JUNAGADH Recruitment 202425ju-
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI SO 1040+ Postsભરતી2024-8a
દુધસાગર ડેરી ભરતી202431ju
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) ભરતી202427ju
રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.GIPCL ભરતી202428ju
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ. ભરતી202431JU
GSSSB પ્રોબેશન ઓફિસરની ભરતી202431ju
ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક GDS ભરતી 2024 44228 પોસ્ટ 5a
ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a
GATI SHAKTI VISHWAVIDYALAYA Recruitment 202431JU-
GATI SHAKTI VISHWAVIDYALAYA Recruitment 2024 PLACEMENT OFFICER27JU=
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) સ્ટેશન ઓફિસરભરતી202429ju
ઇન્ડિયન બેંક ભરતી 2024 1500 Apprentice posts31ju