Type Here to Get Search Results !

વડોદરા મહાનગરપાલિકા VMCભરતી VADODARA bharti for Operator cum Technician Post 2024

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024


 

વડોદરા મહાનગરપાલિકા VMC ઓપરેટર કમ ટેક્નીશીયન ની જગ્યાઓ માટે ભરતી 2024

વડોદરા મહાનગરપાલિકા VMC દ્વારા તાજેતરમાં ઓપરેટર કમ ટેક્નીશીયનની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા VMC ઓપરેટર કમ ટેક્નીશીયનની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરીની શોધમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેટર કમ ટેક્નીશીયન, વર્ગ -3ની જગ્યા ભરવા માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: વડોદરા મહાનગરપાલિકા VMC

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્

 

પોસ્ટ:  ઓપરેટર કમ ટેક્નીશીયન પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

·         એસ.એસ.સી. પાસ

·         રેફ્રીઝરેશન અને એરકન્ડીશનરનો આઈ.ટી.આઈ. કોર્સ પાસ અથવા સર્ટીફિકેટ કોર્ષ પાસ

·         એરકન્ડીશનર પ્લાન્ટ, વોટર કુલર, રૂમ એરકન્ડીશનર રીપેરીંગનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ

·         ત્રણ વર્ષ માટે ₹ 26,000 માસિક ફિક્સ વેતન

·         ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમાં પગારપંચ મુજબ લેવલ-2 (પે-મેટ્રીક્સ ₹,19,900-₹63,200)થી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

ઉમેદવારોને ખાસ સુચના

કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે. ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નર, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 30-07-2024

છેલ્લી તારીખ: 19-08-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 સ્ટાફ સિલેકશન કમિશન SSC  ટ્રાન્સલેટેર ભરતી 202425A

સુરત જિલ્લા પંચાયત ભરતી20247a

Mahisagar Recruitment for Various Posts 20247a- 

Vadodara VMC Recruitment for Sainik (Fireman) Post 20246a-

 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ભરતી 20247a

 DHS BOTAD Recruitment for  Various Posts 20247A-

SDAU Recruitment 2024 for Various Posts21a

Samagra Shiksha (SSA) Recruitment for Various Posts 20247a

VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a

 IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A

 IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a

સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A

Download Rojgaar Samachar Gujarat 31-07-2024

પાટણ નગરપાલિકા ભરતી202414a

 જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી20248A

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

 NABARD ભરતી 202415a

IBPS SO Notification 202421a

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a

Download Rojgaar Samachar Gujarat 24-07-2024

 ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a

 ધોલેરા ભરતી  DICDL  2024 14a

 ખેતી બેન્ક ભરતી202416a

SBI ભરતી Sports Quota 202414a

 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ  ભરતી20249a

CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a 

રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A

 નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી  ભરતી20249a 

BANK OF BARODA Recruitment 20248a-

RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A

SDAU Recruitment 2024 for JRF Posts 6a-

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  SBI SO 1040+ Postsભરતી2024-8a

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ

 ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a




 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.