Type Here to Get Search Results !

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI ભરતી bharti 2024

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI ભરતી 2024

 

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI સિનિયર એક્ઝિક્યુટ ફાઇનાન્સ ની જગ્યાઓ માટે ભરતી 2024

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI દ્વારા તાજેતરમાં સિનિયર એક્ઝિક્યુટ ફાઇનાન્સની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI સિનિયર એક્ઝિક્યુટ ફાઇનાન્સની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી : શું તમે ગુજરાતમાં સારા પગારની નોકરીની શોધમા છો? તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિનિયર એક્ઝિક્યુટ ફાઇનાન્સ માટે ભરતી બહાર પાડી છે. સંસ્થા દ્વારા આ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગાવી છે.

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  સિનિયર એક્ઝિક્યુટ ફાઇનાન્સ પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની લઘુત્તમ લાયકાત તેમજ એકાઉન્ટિંગ સોફ્ટવેર “Tally” નો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં તમામ નાણાકીય રેકોર્ડ જાળવવા અને હાર્ડ કોપી રેકોર્ડ રાખવા ડ્રાફ્ટિંગ ક્ષમતા સાથે સારી સંચાર કૌશલ્ય અત્યંત ઇચ્છનીય છે. આ ઉપરાંત ફાઇનાન્સ અને એકાઉન્ટનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વય મર્યાદા

ગુજરાત એનર્જી રિસર્ચએન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર ઉંમર 1લી એપ્રિલ, 2024 ના રોજ 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ

₹ 40,000 પ્રતિ મહિના પગાર ઉપરાંત સંસ્થાના ધોરણો મુજબ અન્ય લાભો મળવા પાત્ર રહેશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         ઉમેદવારોએ ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.germi.org/ઓપન કરો

·         https://www.germi.org/recruitmentForm.php#Apply વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.

·         ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

·         ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

·         એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 21-08-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડGACL ભરતી202418a

ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ANAND (IRMA)ભરતી202431a

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL ભરતી202421A

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) ભરતી2021412A

 વડોદરા મહાનગરપાલિકા VMCભરતી202419a

વડોદરા મહાનગરપાલિકા ભરતી CHIEF OFFICER (FIRE) 202420a

 સ્ટાફ સિલેકશન કમિશન SSC  ટ્રાન્સલેટેર ભરતી 202425A

SDAU Recruitment 2024 for Various Posts21a

VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a

 IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A

 IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a

સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A

Download Rojgaar Samachar Gujarat 31-07-2024

પાટણ નગરપાલિકા ભરતી202414a

 જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી20248A

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

 NABARD ભરતી 202415a

IBPS SO Notification 202421a

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a

Download Rojgaar Samachar Gujarat 24-07-2024

 ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a

 ધોલેરા ભરતી  DICDL  2024 14a

 ખેતી બેન્ક ભરતી202416a

SBI ભરતી Sports Quota 202414a

 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ  ભરતી20249a

CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a 

રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A

 નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી  ભરતી20249a 

BANK OF BARODA Recruitment 20248a-

RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  SBI SO 1040+ Postsભરતી2024-8a

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ

 ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a




 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.