Type Here to Get Search Results !

વલસાડ નગરપાલિકા ભરતીValsad Nagarpalika BHARTI 2024

 વલસાડ નગરપાલિકા ભરતી 2024

 

વલસાડ નગરપાલિકા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

વલસાડ નગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વલસાડ નગરપાલિકા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: વલસાડ નગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા: 17 પોસ્ટ્સ

 

પોસ્ટ:  એપ્રેન્ટીશ

કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસટન્ટ 10

વાલ્વમેન/ફીટર 02

વાયરમેન/ ઈલેક્ટ્રીશિયન 05

કુલ 17

 

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસટન્ટ

 ITI COPA, 12 પાસ, CCC

વાલ્વમેન/ફીટર

ITI Fitter/ITI Plumber, 10 પાસ

વાયરમેન/ ઈલેક્ટ્રીશિયન

ITI વાયરમેન/ઈલેક્ટ્રિશિયન, ૧૦ પાસ

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

'માન.મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીશ યોજના' અન્વયે વલસાડ નગરપાલિકામાં સને ૨૦૨૪-૨૫ના વર્ષ માટે જુદી-જુદી શાખાઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે એપ્રેન્ટીશોની જરૂરીયાત છે. શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિક નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં તા.૧૬/૦૮/૨૦૨૪ ના રોજ સમય : સવારે ૧૧:૦૦ કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા

નોંધ લેશો.

 નોંધ: ૧) જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીશશીપ કરેલ હોય કે, હાલમાં એપ્રેન્ટીશશીપ ચાલુ હોય તેવા વ્યક્તિઓ ઈન્ટરવ્યુમાં ઉમેદવારીને પાત્ર ગણાશે નહીં.

૨) તેમજ વયમર્યાદા ૩૦ વર્ષની રહેશે.

૩) સરકારશ્રી દ્વારા નિયત કરેલ સ્ટાઈપેન્ડની ચુકવણી કરવામાં આવશે.

 

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 16-08-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 મહેસાણા નગરપાલિકા ભરતી2024 15a

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ

Railway રેલ્વે RRC WCR ભરતી2024 4s

નવસારી નગરપાલિકા ભરતી2024 24a

 જિલ્લા આરોગ્ય સોસાયટી ગોધરાભરતી202416a

 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR)ભરતી202427a

DAHOD Recruitment for Shikshan sahayak2024 20a-



 ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ભરતી202427A

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI ભરતી202421a

 ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડGACL ભરતી202418a

ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ANAND (IRMA)ભરતી202431a

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL ભરતી202421A

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) ભરતી2021412A

 વડોદરા મહાનગરપાલિકા VMCભરતી202419a

વડોદરા મહાનગરપાલિકા ભરતી CHIEF OFFICER (FIRE) 202420a

 સ્ટાફ સિલેકશન કમિશન SSC  ટ્રાન્સલેટેર ભરતી 202425A

SDAU Recruitment 2024 for Various Posts21a

VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a

 IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A

 IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a

સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A

Download Rojgaar Samachar Gujarat 31-07-2024

પાટણ નગરપાલિકા ભરતી202414a

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

 NABARD ભરતી 202415a

IBPS SO Notification 202421a

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a

Download Rojgaar Samachar Gujarat 24-07-2024

 ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a

 ધોલેરા ભરતી  DICDL  2024 14a

 ખેતી બેન્ક ભરતી202416a

SBI ભરતી Sports Quota 202414a

 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ  ભરતી20249a

CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a 

રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A

 નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી  ભરતી20249a

RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ

 ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a




 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.