Type Here to Get Search Results !

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ભરતીVadodara bharti 2024

 વડોદરા  VMC ભરતી 2024 ગાર્ડન સુપરવાઈઝર પોસ્ટ 

 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ગાર્ડન સુપરવાઇઝરની પોસ્ટ ભરતી 2024:-

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા તાજેતરમાં ગાર્ડન સુપરવાઇઝરની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ગાર્ડન સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)

 

કુલ ખાલી જગ્યા: 05 પોસ્ટ્સ

 

પોસ્ટ:  ગાર્ડન સુપરવાઇઝર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

1. B.Sc. (Horticulture) with First Class.

2. M.Sc. (Horticulture)

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. (૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. (૪) વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. (૫) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યાને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુ વિગેરે અંગે કમિશનરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે. નોંધ:- ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: ખરચ/ ૨૦૦૨/૫૭ઝ-૧, તા.૧૬/૦૨/૨૦૦૬ અન્વયે માસિક ફિક્સ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ. પરિપત્ર અંક-૪૪ / ૧૯-૨૦ તાઃ ૦૬/૦૨/૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 10-09-2024

છેલ્લી તારીખ: 29-09-2024

 


મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 રોજગાર સમાચાર ગુજરાત  11 September 2024 ડાઉનલોડ

દૂધસાગર ડેરી ભરતી202425s

 પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા ભરતી202419s

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ભરતી2024 24s

 GUJARAT MARITIME UNIVERSITY BHARTI 2024 4O

SSC ભરતી 10 psas 39481 કોન્સ્ટેબલ (GD) જગ્યાઓ 2024 14o

 પંજાબ અને સિંધ બેંકમાં ભરતી2024 15s

 ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. ભરતી2024 1o

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ભરતી2024 24s

રોજગાર સમાચાર ગુજરાત 4 September 2024 ડાઉનલોડ

  ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.GACL ભરતી202414s

 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ ભરતી202430s

 ITI સચિન સુરત ભરતી202420s

 IDBI ભરતી સ્પેશિયાલિસ્ટ ઓફિસર  2024 15s

  GSSSB ભરતી 221 POSTS 2024

 યુનિયન બેન્ક UBI ભરતી202417s

CSIR – CSMCRI Recruitment202417s

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા IRDAI ભરતી20S

રોજગાર સમાચાર ગુજરાત 21 august 2024 ડાઉનલોડ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી2024 13s

 ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટGSET exam 202416s

રેલ્વે RRBપેરામેડિકલ ભરતી 202416s

PGVCL ભરતી 202412s

રોજગાર સમાચાર ગુજરાત 14 august 2024 ડાઉનલોડ 

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ



 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.