રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024
રાજકોટ મહાનગરપાલિકા રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઇમ) ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઇમ)ની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકા રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઇમ)ની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા
રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઇમ) ની ભરતી અંગેની જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે સરકારશ્રીના મીનીમમ વેજીસના ધોરણે ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: રાજકોટ મહાનગરપાલિકા
કુલ ખાલી જગ્યા: 532 પોસ્ટ્સ
પોસ્ટ: રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઇમ) પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
પગાર
પગાર સરકારશ્રીના વખતો વખતના બિન કુશળ કામદારના મીનીમમ વેજીસના ધારાધોરણ મુજબ
વયમર્યાદા
વય ૧૮ થી ૪૫ વર્ષ (અરજી સ્વીકારવાની અંતિમ તારીખની સ્થિતિએ )
અન્ય લાયકાત
ઉમેદવાર અને તેનો પરિવાર ઓછામાં ઓછા ૨૦ કે તેથી વધુ વર્ષથી રાજકોટ શહેરનો રહેવાસી હોવો જોઇએ.
ઉમેદવારના માતા/પિતા/દાદા/દાદી રાજકોટ મહાનગરનગરપાલિકામાં કાયમી સફાઇ કામદાર રહી ચુકયા હોય, તે ઉમેદવાર જ અરજી કરી શકશે.
ઉમેદવારના પરિવારના કોઇપણ વ્યક્તિ સરકારી, અર્ધ સરકારી/પબ્લિક સેકટર યુનિટમાં નોકરી ન કરતા હોવા જોઈએ.( કુટુંબની વ્યાખ્યા પતિ, પત્ની અને બાળકો)
કેવી રીતે અરજી કરવી?
ઉક્ત જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફીસ તથા તમામ ઝોનના સિવિક સેન્ટર ખાતેથી ઓફિસના સમય દરમ્યાન તા. ૨૧/૦૮/૨૦૨૪ થી તા. ૧૧/૦૯/૨૦૨૪ સુધીમાં નિયત અરજી ફોર્મ (નિ-શુલ્ક) મળી શકશે.
ભરેલ અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવાઓ સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૫:૦૦ (૨.૦૦ થી ૨.૩૦ રીસેશ) દરમ્યાન તા. ૨૧/૦૮/૨૦૨૪ થી તા. ૧૩/૦૯/૨૦૨૪ સુધીમાં રૂબરૂ સ્વીકારવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 21-08-2024
છેલ્લી તારીખ: 13-09-2024
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ભરતી2024 9s
જનરલ હોસ્પિટલ બારડોલી ભરતી31a
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગર ભરતી2024 2s
ગુજરાત વિદ્યાપીઠ ભરતી2024 31a
GERMI bharti 2024 for Research Fellow Posts30a
CSIR – CSMCRI Recruitment202417s
કેશોદ નગરપાલિકા ભરતી2024 30a
Amreli Nagarpalika Recruitment for Various Posts 202430a-
Shehera Godhra ITI Recruitment 2024 27A-
GMDC SCIENCE & RESEARCH CENTRE (GSRC) Recruitment 2024 27A-
ITI Godhra - Mahila Recruitment 202429a-