Type Here to Get Search Results !

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગર ભરતી District Health Society Jamnagar bharti for Various Posts 2024

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગરમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

 

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગરમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગર દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગર વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગર

 

કુલ ખાલી જગ્યા: 21 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

૧. મેડીકલ ઓફીસર – (એન.સી.ડી.) (૨ જગ્યા

૨. સ્ટાફનર્સ / બ્રધર (એન.એચ.એમ.)(૩ જગ્યા) 

૩. ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસી. (કુલ જગ્યા ૧૨) 

૪. પ્રા.આ.કે. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (૩ જગ્યા) 

 ૫.ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટીયર (૧–જગ્યા) 

 


 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

·         . મેડીકલ ઓફીસર – (એન.સી.ડી.) ( જગ્યા) કુલ મળવાપાત્ર ભથ્થું રૂા. ૭૫,૦૦૦/– પ્રતિ માસ. લાયકાત : એમ.બી.બી.એસ અથવા સમકક્ષ ડીગ્રી (મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા માન્યતા પ્રાપ્ત. ઇચ્છનીય હોસ્પીટલમાં કામ કરવાનો વર્ષનો અનુભવ.

·         . સ્ટાફનર્સ / બ્રધર (એન.એચ.એમ.)( જગ્યા) કુલ મળવાપાત્ર ભથ્થું રૂા.૨૦,૦૦૦/- પ્રતિ માસ. લાયકાત : સરકાર માન્ય સંસ્થા માંથી જી.એન.એમ./ બી.એસ.સી. નર્સીંગ/( Bachelor Degree In Nursing ), ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.

·         . ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસી. (કુલ જગ્યા ૧૨) કુલ મળવાપાત્ર ભથ્થું રૂા. ૧૬,૦૦૦/– પ્રતિ માસ. લાયકાત : સરકાર માન્ય યુનિવર્સીટી/સંસ્થા માંથી બેચલર/ડિપ્લોમા ઈન ફાર્માસી, ફાર્માસી કાઉન્સીલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.

·         . પ્રા..કે. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ( જગ્યા) કુલ મળવાપાત્ર ભથ્થું રૂા. ૨૦,૦૦૦/– પ્રતિ માસ. લાયકાત : વાણીજય (કોમર્સ) સ્નાતકની સાથે કોમ્પ્યુટર એપ્લીકેશન્સનનો ડિપ્લોમા/સર્ટીફીકેટ કોર્ષ(સરકાર માન્ય) કરેલ હોવો જોઈએ, અને w.s, office, એકાઉન્ટ સોફટવેર, GIS Software, હાર્ડવેરમાં પાયાનું કૌશલ્ય તેમજ ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઈલીંગ સિસ્ટમમાં મુળભુત જ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બંનેમાં ટાઈપીંગની કુશળતા જરૂરી, વધારાની લાયકાત ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. અનુભવ : ઓછામાં ઓછો વર્ષ

·         .ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટીયર (જગ્યા) BSW/MSW, BRM/MRM તેમજ રસીકરણને લગત ફિલ્ડ કામગીરીનો અનુભવ, તાલુકા, પ્રા. . કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ની કામગીરીનું પ્લાનીંગ અને અમલીકરણ કરવાની કુશળતા, પોતાનું ટુ વ્હીલર વાહન તમામ કાગળો સાથેનું હોવું જરૂરી છે. ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાના જાણકાર તથા કોમ્પ્યુટરનુ પાયાનું જ્ઞાન જરૂરી. મૌખીક અને લેખીત વ્યવહાર કરવાની કુશળતા, તાલુકા, પીએચસી અને યુએચસીની આરોગ્ય વિષયક કામગીરીના માળખાનું જ્ઞાન, સારી ચાલ ચલણગત ધરાવતા હોવા જોઈએ. મળવાપાત્ર ભથ્થું : પ્રતિ માસ વધુમાં વધુ કુલ ૨૦ દિવસના ૬૦૦/– લેખે તથા મુસાફરી ભથ્થા પેટે ૨૦ દિવસના પ્રતિ દિવસ રૂા. ૩૦૦/– મળવાપાત્ર છે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 02-09-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

  ગુજરાત વિદ્યાપીઠ ભરતી2024 31a

GERMI bharti 2024 for Research Fellow Posts30a

CSIR – CSMCRI Recruitment202417s 

કેશોદ નગરપાલિકા ભરતી2024 30a 

Amreli Nagarpalika Recruitment for Various Posts 202430a-


Shehera Godhra ITI Recruitment 2024 27A-

GMDC SCIENCE & RESEARCH CENTRE (GSRC) Recruitment 2024 27A-

ITI Godhra - Mahila Recruitment  202429a-

તળાજા નગરપાલિકા ભરતી 30a

ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી202430a

 GMERS વલસાડમાં સ્ટાફ નર્સ અને અન્ય  જગ્યાઓ ભરતી 202430a

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા IRDAI ભરતી20S

 જીલ્લા પંચાયત સુરત ભરતી2024 31a

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL)ભરતી31a

રોજગાર સમાચાર ગુજરાત 21 august 2024 ડાઉનલોડ 


રાજકોટ મહાનગરપાલિકા ભરતી2024 13s

 રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (RSCDL)  ભરતી2024 9s

 ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટGSET exam 202416s

રેલ્વે RRBપેરામેડિકલ ભરતી 202416s

 પ્રોજેક્ટ્સ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ - PDIL ભરતી  202411s

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) ભરતી202429A

PGVCL ભરતી 202412s

રોજગાર સમાચાર ગુજરાત 14 august 2024 ડાઉનલોડ

 જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી202429a

 ઇન્ડિયન બેંક ભરતી20242s

  ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ભરતી202427A

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી2024 31a

ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) ભરતી2024 31a

 હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં (HAL) ભરતી2024 31A

 MP એપેક્સ બેંક ભરતી20245s

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ

Railway રેલ્વે RRC WCR ભરતી2024 4s

 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR)ભરતી202427a

 ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ભરતી202427A

ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ANAND (IRMA)ભરતી202431a

VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a

Download Rojgaar Samachar Gujarat 31-07-2024

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

Download Rojgaar Samachar Gujarat 24-07-2024

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ



 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.