Type Here to Get Search Results !

ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ ભરતીGandhidham bharti for Various Posts 2024 Emergency Response Center

 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ ભરતી 2024


 

ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ માટે ૧૧ માસના સંપુર્ણ કરાર આધારીત નીચે જણાવેલ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી પ્રાંત અધિકારી- અંજારને ઉપર જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે. જાહેરાત સબંધી વિગતવાર જાણકારી/સુચનાઓ તથા અરજી ફોર્મ વેબસાઈટ https://kachchh.nic.in/ તથા https://collectorkutch.gujarat.gov.in/ પર મુકવામા અવેલી છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ

 

કુલ ખાલી જગ્યા: 48  પોસ્ટ્સ

 

પોસ્ટ: 

ડિવિઝનલ ફાયર ઓફિસર 1

સ્ટેશન ઓફિસર 1

લીડીંગ ફાયરમેન 4

ફાયરમેન 29

ડ્રાઇવર ક્રમ ઓપરેટર 10

ઓટોમોબાઇલ એન્જિનિયર 1

ઓટોમોબાઇલ ઇલેક્ટ્રશિયન 1

મિકેનીક1

કુલ 48

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

1) ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ માટે ૧૧ માસના સંપુર્ણ કરાર આધારીત નીચે જણાવેલ જગ્યા તાત્કાલિક ધોરણે ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી પ્રાંત અધિકારી- અંજારને ઉપર જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે. ઉમેદવારે નીચે જણાવેલ નમુના અરજીમાં પોતાની તમામ વિગત ભરીને અને જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત કરેલ નકલ સહિત મોકલવાની રહેશે.

2. જે ઉમેદવારે ક્રમ નં. ૧, ૨, ૬, ૭ તથા ૮ વાળી જગ્યા પર અરજી કરેલ હોય તેવા લાયકાત અને શારિરીક ક્ષમતા ધરાવતા ઉમેદવારોએ જણાવવામાં આવે તે તારીખ અને સમયે ઉપર જણાવેલ સરનામે મૌખિક ઈન્ટરવ્યુ આપવા અચુક હાજર રહેવાનું રહેશે. તેમજ ઈન્ટરવ્યુ શરૂ થયા પહેલા ઉમેદવારોએ અરજીમાં જણાવેલ તમામ લાયકાતના જેવી કે શૈક્ષણિક, શારીરીક અને અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ચકાસણીમાં લાયક ઠરેલ ઉમેદવારોના જ મૌખિક ઈન્ટવ્યુ લેવામાં આવશે.

3. જે ઉમેદવારે ક્રમ નં. ૩, ૪ તથા ૫ વાળી જગ્યા પર અરજી કરેલ હોય તેવા લાયકાત અને શારિરીક ક્ષમતા ધરાવતા ઉમેદવારોએ જણાવવામાં આવે તે તારીખ અને સમયે ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, રાજવી ફાટકની નજીક, ગાંધીધામ-કચ્છ ખાતે અચુક હાજર રહેવાનું રહેશે. તેમજ નક્કી કરેલ સ્થળે લાયક ઉમેદવારોની પ્રથમ શારિરીક કસોટી લેવામાં આવશે, જેમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોના જ મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવશે.

4. ઉમેદવારોએ મૌખિક ઇન્ટરવ્યુ અને શારિરીક પરીક્ષામાં અસલ પ્રમાણપત્રો સાથે અચુક હાજર રહેવાનું રહેશે. જે તે ઉમેદવારોએ ઉક્ત પેરામાં નિયત કરેલ સમયે અને સ્થળે મૌખિક ઈન્ટરવ્યુ તથા શારિરીક કસોટી માટે પોતાના સ્વ-ખર્ચે તથા જોખમે હાજર રહેવાનું રહેશે. અન્યથા જે તે ઉમેદવારની જવાબદારી રહેશે. અત્રેથી મૌખિક ઈન્ટરવ્યુ તથા શારિરીક કસોટી માટે કોલ લેટર ઈસ્યુ કરવાના રહેતા હોઈ, તમામ ઉમેદવારોએ તેમના પુરા સરનામા, મોબાઈલ નંબર તથા Email-ID સાથે અરજી કરવાની રહેશે. અન્યથા જાણ ન થાય તો ફોન નં. ૦૨૮૩૬ - ૨૪૩૩૪૫ ઉપર પોતે મૌખિક ઈન્ટરવ્યુ માટે પસંદગી પામેલ છે કે કેમ? તેની સ્પષ્ટતા કરી લેવાની રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

પ્રાંત કચેરી-અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મું. અંજાર, જિ. કચ્છ,

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 30-09-2024

 


મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

અરજી formઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

  જિલ્લા આરોગ્ય સોસાયટી-જિલ્લા પંચાયત, આણંદ ભરતી20247s

 ITI સચિન સુરત ભરતી202420s

 IDBI ભરતી સ્પેશિયાલિસ્ટ ઓફિસર  2024 15s

  GSSSB ભરતી 221 POSTS 2024

પ્રાદેશિક કમિશ્રર નગરપાલિકાઓની કચેરી સુરત ભરતી 20245s

NHM ભાવનગર ભરતી20245s

 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી20249s

 ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક IOB ભરતી 202410s

 યુનિયન બેન્ક UBI ભરતી202417s

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ (GPHC)  ભરતી 202411s

 ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ભરતી2024 9s

CSIR – CSMCRI Recruitment202417s

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા IRDAI ભરતી20S

રોજગાર સમાચાર ગુજરાત 21 august 2024 ડાઉનલોડ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી2024 13s

 રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (RSCDL)  ભરતી2024 9s

 ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટGSET exam 202416s

રેલ્વે RRBપેરામેડિકલ ભરતી 202416s

 પ્રોજેક્ટ્સ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ - PDIL ભરતી  202411s

PGVCL ભરતી 202412s

રોજગાર સમાચાર ગુજરાત 14 august 2024 ડાઉનલોડ

 MP એપેક્સ બેંક ભરતી20245s

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ

Railway રેલ્વે RRC WCR ભરતી2024 4s



 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.