દૂધસાગર ડેરી ભરતી 2024
દૂધસાગર ડેરી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
દૂધસાગર ડેરી દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો દૂધસાગર ડેરી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
મહેસાણામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની ઉત્તમ તક આપી ગઈ છે. મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. ભરતી અંતર્ગત 10 જગ્યાઓ ભરવા માટે દૂધસાગર ડેરીએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
દૂધસાગર ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: દૂધસાગર ડેરી
કુલ ખાલી જગ્યા: 10 પોસ્ટ્સ
પોસ્ટ:
આસીસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ
કોણ અરજી કરી શકે
લાયકાત:
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બી.ટેક કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર મોટી સહકારી સંસ્થામાં Q.A. અને દૂધ ચિલિંગ સેન્ટર વિસ્તારમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
દૂધસાગર ડેરી ભરતી માટે પગાર ધોરણ અને વયમર્યાદા
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.ની આ ભરતી માટે વયમર્યાદા અંગે વાત કરીએ તો નોટિફિકેશન પ્રમાણે રસ ધરાવતા અને લાયક ઉમેદવારની ઉંમર 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત સંસ્થાએ પોતાના નોટિફિકેશનમાં પગાર ધોરણનો ઉલ્લેખ કર્યો નથી.
કેવી રીતે અરજી કરવી?
· દૂધસાગર ડેરી ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદાવરોએ ડેરીની સત્તાવાર વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને આપેલા સરનામા પર ભરતી જાહેરા પ્રસિદ્ધ થયાના 15 દિવસની અદંર અરજી મોકલી આપવાની રહેશે.
· બાયોડેટા અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પ્રમાણપત્રોની નકલો સાથે અરજી કરવી
મહત્વપૂર્ણ તારીખ
ભરતી જાહેરાત તારીખ 11 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેરાત થયાના 15 દિવસની અંદર
અરજી મોકલવાનું સરનામું
જનરલ મેનેજર (એચઆર, એડમિન અને કમિશન),મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ., હાઈવે રોડ, મહેસાણા – 384002 ગુજરાત
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
official website : Click Here
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :