ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. ભરતી 2024
ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., મહેસાણા હેડ ઓફિસ તથા ૮૮ શાખા ધરાવતી બેન્ક માટે નીચે મુજબની પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. બેન્ક દ્વારા નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને સહકારી બેન્કીંગ કામકાજના અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાના ફુલ બાયોડેટા સાથે જરૂરી સ્વપ્રમાણિત નકલ અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે બંધ કવરમાં અરજી ભરતીના નિયમોના અ.નં.૧૨માં દર્શાવેલ સરનામે દિન-૩૦ (ત્રીસ) માં રૂબરૂ અથવા પોસ્ટથી મોકલવાની રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી.
કુલ ખાલી જગ્યા: 4 પોસ્ટ્સ
પોસ્ટ:
1. આસી. મેનેજર (બેન્કીંગ): 01
2. આસી. મેનેજર આંકડાકીય: 01
3. આસી. મેનેજર (લોન): 01
4. કોમ્પ્લાયન્સ ઓફિસર: 01
કોણ અરજી કરી શકે
લાયકાત:
આસી. મેનેજર (બેન્કીંગ): 01
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ C.A., M.COM, MBA (Finance & Marketing)
ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ બેન્કીંગનો ધરાવતો હોવો જોઈએ (જેમાં પાંચ વર્ષ બેન્કીંગ-ખાસ કરીને કો.ઓપ. અને ગ્રામ્ય ઈકોનોમીનો અનુભવ હોવો જોઈએ)
આસી. મેનેજર આંકડાકીય: 01
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ C.A., M.COM, MBA (Finance & Marketing)
ઓછામાં ઓછો ૮ વર્ષનો અનુભવ બેન્કીંગમાં સ્ટેટેશીયન તરીકે ધરાવતો હોવો જોઈએ.
આસી. મેનેજર (લોન): 01
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (મીનીમમ ૫૦% માર્કસ) અંગ્રેજી ભાષાના જાણકાર B.Sc. (Agri.) Agri Engineer, M.Sc. (Agr),) MBA (Agri.) M.Com, MBA (Finance & Marketing
ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ કો.ઓપ. અને ગ્રામ્ય ઈકોનોમી લોન ડીપાર્ટમેન્ટ મેનેજર તરીકે ધરાવતો હોવો જોઈએ.
કોમ્પ્લાયન્સ ઓફિસર: 01
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ, અંગ્રેજી ભાષાના જાણકાર
ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ બેન્કીંગ ઓડીટ અને ઈન્સ્પેક્શન વિભાગમાં ઓફિસર/મેનેજર તરીકે ધરાવતો હોવો જોઈએ (નાબાર્ડ/RBI) સાથે કોરેસ્પોન્ડન્સ કરી શકે તેવા અંગ્રેજીના જાણકાર)
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
-: ભરતી અંગેની
જાહેરાતના નિયમો અને શરતો :-
૧. CAITB/JAIIB પાસ કરેલ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે,
૨. અ.નં. ૧ થી ૪ ની કેડરના ઉમેદવારો અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહાર
કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા હોય તે ઈચ્છનીય છે,
3. ઉમેદવારોને ગુજરાતી ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની જાણકારી હોવી
ફરજીયાત છે.
૪. ઉપરોક્ત જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને બેન્ક મુખ્ય કચેરીએ
નિમણુંક આપશે, બેન્કના પે સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભો ચુકવવામાં આવશે.
યોગ્યતા મુજબ પગાર સ્કેલમાં છુટછાટ આપવામાં આવશે.
૫. બેન્ક તરફથી માગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવ
ધરાવતા વ્યક્તિઓની અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે.
૬. અ.નં. ૧ થી ૪ ની કેડરના ઉમેદવારોની મૌખિક પરીક્ષા યોજવામાં આવશે.
જેમાં દરેક કેડરના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
૭. આ અગાઉ બેન્કમાં કરવામાં આવેલ કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે
નહીં.
૮. ઉપરોક્ત કેંડરમાં અરજી કરવા માટે વયમર્યાદા નક્કી કરવાની બેઇઝ
ડેઇટ તા.૩૧-૦૮-૨૦૨૪ ની રહેશે.
૯. ભરતીને લગતા તમામ હક્ક બેન્ક મેનેજમેન્ટને અબાધિત રહેશે.
૧૦. એક ઉમેદવાર ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે. જો કોઈપણ ઉમેદવાર
એક થી વધુ પોસ્ટ માટે અરજી કરશે તો તેમની અરજી માન્ય રાખવામાં આવશે નહીં અને તેમણે
કરેલ તમામ અરજી રદ ગણાશે.
૧૧. ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી
નકલ સામેલ કરવાની રહેશે.
૧૨. અરજી કરવાનું સરનામુંઃ ચેરમેન સાહેબશ્રી, ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ
સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., રાજમહેલ રોડ, ફુવારા પાસે,
મહેસાણા-૩૮૪૦૦૧,
ઉપરોક્ત વિગતે બેન્ક દ્વારા આપવામાં આવેલ જાહેરાત માટે સંપૂર્ણ વિગતો
સાથેની અરજી તા.૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં અ.નં.૧૨ માં દર્શાવેલ
સરનામે મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 01-10-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :