પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા ભરતી 2024
પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા
કુલ ખાલી જગ્યા: 8 પોસ્ટ્સ
પોસ્ટ:
જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર 1
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર 7
કોણ અરજી કરી શકે
લાયકાત:
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
માસિક મહેનતાણું
જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર
રૂા.૧૫,૦૦૦ ફિકસ
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર
રૂા.૧૫,૦૦૦ ફિકસ
પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોપણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/ સ્પીડ પોસ્ટથી
જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, એમ.ડી.એમ. શાખા કલેકટર કચેરી, પોલોગ્રાઉન્ડ હિંમતનગર, સાબરકાંઠા ખાતે તા. ૧૯/૦૯/૨૦૨૪ના રોજ ૧૮:૧૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ,નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા જે www.sabarkantha.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જીલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોપણ યોજના કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ /પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોપણ યોજના ધ્વારા લેખિત/ઈ-મેઈલ ધ્વારા જણાવવામાં આવશે
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 19-09-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Official website: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :