Type Here to Get Search Results !

સુરત મહાનગરપાલિકા ભરતીSurat Municipal Corporation bharti 2024 Medical Officer for Various Posts

 સુરત મહાનગરપાલિકા ભરતી 2024


 

સુરત મહાનગરપાલિકા મેડીકલ ઓફિસર ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મેડીકલ ઓફિસરની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકા મેડીકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

સુરત મહાનગરપાલિકામાં ૧૫માં નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૧૧ માસના કરાર આધારિત નીચે જણાવેલ જગ્યાઓ માટે ભરતી કરવા (ડયુટી ટાઈમ-સવારે ૯ થી ૧ અને સાંજે ૫ થી ૯) તથા ૨ વર્ષ માટે પ્રતિક્ષાયાદી બનાવવા તા.૧૧/૦૯/૨૦૨૪ ના રોજ મેડીકલ ઓફિસરના વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય, ઇચ્છુક યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ Integrated Command And Control Center (ICCC), બ્રેડલાઈનર સર્કલ, ઉધના-મગદલ્લા રોડ, સુરત ખાતે અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત સ્વખર્ચે હાજર રહેવું. રજીસ્ટ્રેશનનો સમય સવારે ૯.૦૦ કલાકથી ૧૦.૦૦ કલાકનો રહેશે જેની નોંધ લેવી.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સુરત મહાનગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા: 22 પોસ્ટ્સ

 

પોસ્ટ:  મેડીકલ ઓફિસર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

એમ.બી.બી.એસ. ગુજરાત મેડિકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

ફિક્સ મહેતનતાણું

Rs 75000

(વય મર્યાદા - ૪૫ વર્ષ)

 

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 11-09-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

SSC ભરતી 10 psas 39481 કોન્સ્ટેબલ (GD) જગ્યાઓ 2024 14o

 પંજાબ અને સિંધ બેંકમાં ભરતી2024 15s

 ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. ભરતી2024 1o

પી.એમ. પોષણ યોજના (MDM) ભાવનગર ભરતી202410s

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ભરતી2024 24s

રોજગાર સમાચાર ગુજરાત 4 September 2024 ડાઉનલોડ

  ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.GACL ભરતી202414s

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી202410S

 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ ભરતી202430s

  જિલ્લા આરોગ્ય સોસાયટી-જિલ્લા પંચાયત, આણંદ ભરતી20247s

 ITI સચિન સુરત ભરતી202420s

 IDBI ભરતી સ્પેશિયાલિસ્ટ ઓફિસર  2024 15s

  GSSSB ભરતી 221 POSTS 2024

 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી20249s

 ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક IOB ભરતી 202410s

 યુનિયન બેન્ક UBI ભરતી202417s

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ (GPHC)  ભરતી 202411s

 ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ભરતી2024 9s

CSIR – CSMCRI Recruitment202417s

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા IRDAI ભરતી20S

રોજગાર સમાચાર ગુજરાત 21 august 2024 ડાઉનલોડ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી2024 13s

 રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (RSCDL)  ભરતી2024 9s

 ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટGSET exam 202416s

રેલ્વે RRBપેરામેડિકલ ભરતી 202416s

 પ્રોજેક્ટ્સ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ - PDIL ભરતી  202411s

PGVCL ભરતી 202412s

રોજગાર સમાચાર ગુજરાત 14 august 2024 ડાઉનલોડ 

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ



 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.