Type Here to Get Search Results !

ITI Sagabara Recruitment for Pravasi Supervisor Instructor Post 2024

ITI Sagabara Recruitment for Pravasi Supervisor Instructor Post 2024



ITI Sagabara (ITI Sagabara Recruitment 2024) has published an Advertisement for the Pravasi Supervisor Instructor Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ITI Sagabara Recruitment 2024

Recruitment Organization

ITI Sagabara (ITI Sagabara)

Posts Name

Pravasi Supervisor Instructor  

Vacancies

As per requirement

Job Location

India

Last Date to Apply

26-09-2024

Mode of Apply

Offline

Category

ITI Sagabara Recruitment 2024

Job Details:

Posts:

  • Pravasi Supervisor Instructor

Total No. of Posts:

  • As per requirement

Eligibility Criteria:

·         Educational Qualification:

    • સુઈંગ ટેકનોલોજી: અધિકૃત સંસ્થામાંથી સંબધિત ટ્રેડનો એનટીસી એનસી સુઇંગ ટેકનોલોજી અને કટીંગ એન્ડ સુઇંગ પાસ અને ત્યારબાદ ૦૩ વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન-ગારમેન્ટ ફેબ્રીકેટીંગ ટેકનોલોજી કોસ્ચ્યુમ ડીઝાઇન પાસ બાદના બે વર્ષનો અનુભવ અથવા ડીગ્રી ઇન ફેશન અને એપેરલ ટેકનોલોજી પાસ બાદ ૦૧ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
    • Please read the Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply?

  • Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાગબારા ખાતે નીચે મુજબના વ્યવસાયમાં વચગાળાની વ્યવસ્થા રૂપે ૦૧ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાઓની તદ્દન હંગામી ધોરણે તેમજ ૧૧ માસ અથવા સીધી ભરતીથી ઉમેદવારો ઉપલબ્ધ થાય  બેમાંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે જરૂરીયાત હોય રસ ધરાવતા ઉમેદવારોએ નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા તમામ આધારભૂત પુરાવા સાથેની વિગતવાર અરજી નીચે દર્શાવેલ સરનામે તા.૨૬-૦૯-૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં મળી રહે તેમ મોકલી આપવાની રહેશે. પીરીયડ દીઠ રૂપિયા ૯૦ લેખે મહત્તમ દૈનિક પીરીયડ ૦૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા ૫૪૦-ના દરે માનદ વેતન ચુકવવામાં આવશે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઇ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં. તે મુજબનું લેખિતમાં એફીડેવીટથી બાંહેધરીપત્ર આપવાનું રહેશે.

Note: Candidates are suggested to read the official notification before applying.


Last Date:

Event

Date

Last Date to Apply

26-09-2024



 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  




Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 ITI Patan Recruitment2024 23s

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાSBI ભરતી1511 posts 2024 4o

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. (RNSBL) ભરતી202419s

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ભરતી2024 29s

રોજગાર સમાચાર ગુજરાત  11 September 2024 ડાઉનલોડ

દૂધસાગર ડેરી ભરતી202425s

 પી.એમ.પોષણ યોજના સાબરકાંઠા ભરતી202419s

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ભરતી2024 24s

 GUJARAT MARITIME UNIVERSITY BHARTI 2024 4O

SSC ભરતી 10 psas 39481 કોન્સ્ટેબલ (GD) જગ્યાઓ 2024 14o

 ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. ભરતી2024 1o

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ભરતી2024 24s

રોજગાર સમાચાર ગુજરાત 4 September 2024 ડાઉનલોડ

 ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ ભરતી202430s

 ITI સચિન સુરત ભરતી202420s

  GSSSB ભરતી 221 POSTS 2024

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા IRDAI ભરતી20S

રોજગાર સમાચાર ગુજરાત 21 august 2024 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 14 august 2024 ડાઉનલોડ 

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ



 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.