Type Here to Get Search Results !

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ભરતી bharti 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ભરતી 2024

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫

મંડળ દ્વારા ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર હસ્તકના વર્ગ- ૩ ના વિવિધ ૧૬ પ્રકારના તાંત્રિક સંવર્ગોની જગાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી યાદી તૈયાર કરવા માટે OJAS ની વેબસાઈટ ઉપર ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ "https://ojas.gujarat.gov.in" વેબસાઇટ પર તમામ સંવર્ગો માટે તા. ૦૧/૦૯/૨૦૨૪ બપોરના ૧૪- ૦૦ કલાકથી તા. ૧૫/૦૯/૨૦૨૪ રાત્રીના ૨૩.૫૯ કલાક દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. પરીક્ષા ફી ઓન લાઈન ભરવા માટેની છેલ્લી તા. ૧૮/૦૯/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે. વિશેષ વિગતો માટે મંડળની વેબસાઈટ "https:// gsssb.gujarat.gov.in" અને https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવા જણાવવામાં આવે છે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 01-09-2024

છેલ્લી તારીખ: 15-09-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  


 

શરૂઆતની તારીખ: 01-09-2024

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી (IMU) ભરતી2024 30a

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભરતી202431a

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ (GPHC)  ભરતી 202411s

 ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ભરતી2024 9s

 જનરલ હોસ્પિટલ બારડોલી ભરતી31a

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગર ભરતી2024 2s

  ગુજરાત વિદ્યાપીઠ ભરતી2024 31a

GERMI bharti 2024 for Research Fellow Posts30a

CSIR – CSMCRI Recruitment202417s 

કેશોદ નગરપાલિકા ભરતી2024 30a 

Amreli Nagarpalika Recruitment for Various Posts 202430a-

ITI Godhra - Mahila Recruitment  202429a-

તળાજા નગરપાલિકા ભરતી 30a

ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી202430a

 GMERS વલસાડમાં સ્ટાફ નર્સ અને અન્ય  જગ્યાઓ ભરતી 202430a

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા IRDAI ભરતી20S

 જીલ્લા પંચાયત સુરત ભરતી2024 31a

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL)ભરતી31a

રોજગાર સમાચાર ગુજરાત 21 august 2024 ડાઉનલોડ 


રાજકોટ મહાનગરપાલિકા ભરતી2024 13s

 રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (RSCDL)  ભરતી2024 9s

 ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટGSET exam 202416s

રેલ્વે RRBપેરામેડિકલ ભરતી 202416s

 પ્રોજેક્ટ્સ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ - PDIL ભરતી  202411s

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) ભરતી202429A

PGVCL ભરતી 202412s

રોજગાર સમાચાર ગુજરાત 14 august 2024 ડાઉનલોડ

 જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી202429a

 ઇન્ડિયન બેંક ભરતી20242s

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી2024 31a

ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB) ભરતી2024 31a

 હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં (HAL) ભરતી2024 31A

 MP એપેક્સ બેંક ભરતી20245s

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ

Railway રેલ્વે RRC WCR ભરતી2024 4s

ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ANAND (IRMA)ભરતી202431a

VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a

Download Rojgaar Samachar Gujarat 31-07-2024

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

Download Rojgaar Samachar Gujarat 24-07-2024

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ



 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.