Type Here to Get Search Results !

ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ ભરતી GNFC BHARTI 2024

GNFC ભરતી 2024


 

ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડGNFC ભરતી 2024 વિવિધ જગ્યાઓ

ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ GNFC દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ GNFC વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારની કંપનીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી નોટીફિકેશન બહાર પાડ્યું છે. જીએનએફસી દ્વારા આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GNFC ભરતી 2024 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ GNFC

 

કુલ ખાલી જગ્યા: 12 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

·         જનરલ મેનેજર (HR)

·         એડિશનલ જનરલ મેનેજરમાર્કેટિંગ ફર્ટિલાઇઝર્સ પ્રોડક્ટ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

·         જનરલ મેનેજર (HR) : 

·         પ્રતિષ્ઠિત સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફુલ-ટાઈમ MBA(HR)/MHRM/MSW/MLW અન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

·         મોટી ઔદ્યોગિક સંસ્થાના એચઆરના ક્ષેત્રોમાં લગભગ 25 વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ

·         એડિશનલ જનરલ મેનેજર – માર્કેટિંગ ફર્ટિલાઇઝર્સ પ્રોડક્ટ : ઉમેદવારે માન્ય શૈક્ષણિક સંસ્થા, યુનિવર્સિટીમાંથી B.Sc (કૃષિ) / M.Sc. (કૃષિ) કરેલું હોવું જોઈએ. સાથે MBA કરેલા ઉમેદવારને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.

·         મોટી ઔદ્યોગિક સંસ્થાના યુરિયા/કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર્સના માર્કેટિંગમાં લગભગ 20 વર્ષનો અનુભવ.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વય મર્યાદા અને પગાર

ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા બહાર પાડેલી જગ્યાઓ માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         ઉમેદવારોએ ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ & કેમિકલ લિમિટેડ (GNFC) અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.gnfc.in/ ઓપન કરો

·         https://www.gnfc.in/career-2/ વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.

·         ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

·         ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

·         એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 10-08-2024

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

 મહેસાણા નગરપાલિકા ભરતી2024 15a

 રોજગાર સમાચાર ગુજરાત  07 08 2024 ડાઉનલોડ

Railway રેલ્વે RRC WCR ભરતી2024 4s

નવસારી નગરપાલિકા ભરતી2024 24a

 જિલ્લા આરોગ્ય સોસાયટી ગોધરાભરતી202416a

 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR)ભરતી202427a

DAHOD Recruitment for Shikshan sahayak2024 20a-



 ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ભરતી202427A

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI ભરતી202421a

 ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડGACL ભરતી202418a

ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ANAND (IRMA)ભરતી202431a

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL ભરતી202421A

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) ભરતી2021412A

 વડોદરા મહાનગરપાલિકા VMCભરતી202419a

વડોદરા મહાનગરપાલિકા ભરતી CHIEF OFFICER (FIRE) 202420a

 સ્ટાફ સિલેકશન કમિશન SSC  ટ્રાન્સલેટેર ભરતી 202425A

SDAU Recruitment 2024 for Various Posts21a

VNSGU પ્લમ્બર અને સુથાર ની જગ્યાઓ ભરતી 202431a

 IBPS સ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)ભરતી 202421A

 IBPS Probationary Officers/MTbharti 2024 4455 Post21a

સ્ટાફ સિલેક્શન કમિશન SSC ભરતી202417A

Download Rojgaar Samachar Gujarat 31-07-2024

પાટણ નગરપાલિકા ભરતી202414a

 રેલવે RRB 7951 જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202429a

 NABARD ભરતી 202415a

IBPS SO Notification 202421a

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી202416a

Download Rojgaar Samachar Gujarat 24-07-2024

 ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ભરતી202416a

 ધોલેરા ભરતી  DICDL  2024 14a

 ખેતી બેન્ક ભરતી202416a

SBI ભરતી Sports Quota 202414a

 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ  ભરતી20249a

CSIR – CSMCRI Recruitment for Student Intern 20249a 

રેલ્વે RRC SR એપ્રેન્ટિસ ભરતી202412A

 નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી  ભરતી20249a

RBI Recruitment Chief Archivist in Grade ‘D’ 202412A

 રોજગાર સમાચાર ગુજરાત 17 July 2024 ડાઉનલોડ

 ઇન્ડિયન આર્મી ભરતીNCC 57th Entry20249a




 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.