ઔદ્યોગિક તાલીમ સંસ્થા -પડધરી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની ભરતી
ગુજરાત સરકાર ઔદ્યોગિક તાલીમ સંસ્થા -પડધરી માં પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે
| રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની ઔધોગિક તાલીમ સંસ્થા | - પડધરી ખાતે એનસીવીટી/જીસીવીટી વ્યવસાય પૈકી ગારમેન્ટ ગ્રુપ ( Fashion Design Technology) , બ્યુટી એન્ડ વેલનેસ ગ્રુપ ( cosmetology | ||માટે સુપરવાઈઝર ઈન્સટ્રકટરની સરકારશ્રી દ્વારો નિયમિત ભરતી ન થાય તેમજ અન્ય રીતે જગ્યા ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સટ્રકટરની માનદ સેવાઓ માટે રસ ધરાવતા | નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. પીરીયડનાં પ્રતિ કલાક દીઠ રૂ. ૯૦/- લેખે મત્તમ દૈનિક પીરીયડ (૬) કલાક લેખે મહત્તમ દૈનિક વેતન રૂ. ૫૪૦/- ના દરે માસિક રૂ. ૧૪૦૪૦/| થી વધુ નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. લાયકાતનાં ધોરણો એનસીવીટી/જીસીવીટી દ્વારા નિયત થયેલ જે-તે ટ્રેડનાં સિલેબસ મુજબ તથા ખાતાનાં પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે.
આ અંગેની વિગત www.dgt.gov.in વેબસાઈટ પરથી મળી રહેશે. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ પ્રાદેશીક કચેરી રાજકોટ દ્વારા મેરીટને મંજુરી મળ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સંપૂર્ણ | પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સટ્રકટરનો કોઈ પણ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહિં. તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી બાહેધરીપત્ર આપવાનું રહેશે. ટ્રેડ વાઈઝ પ્રવાસી સુપરવાઈઝર ઈન્સટ્રકટરની માનદ સેવાઓ (HONORARIUM) લેવા અંગેની વધુ વિગતો ઔધોગિક તાલીમ સંસ્થા - પડધરીનો સંપર્ક કરવાથી મેળવી શકાશે. જરૂરી પરમાણપત્રો સ્વપ્રમાણિત કરી બીડાણ કરવાના રહેશે. અનુભવી ઉમેદવાર નહિં મળે તો ઓછા અનુભવી વ્યક્તિની અરજી વિચારણામાં લેવામાં આવશે. આધોગિક તાલીમ સંસ્થા - પડધરી ખાતે તા.૦૯/૦૨/૨૦૨૨ સુધીમાં અરજી રૂબરૂ અથવા ટપાલ /રજી. એ. ડી. થી | પહોંચાડવાની રહેશે.
ઔધોગિક તાલીમ સંસ્થા પડધરી
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની ભરતી જાહેરાત
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો