Type Here to Get Search Results !

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય લેબોરેટરી ટેકનીશીયન,સ્ટાફ નર્સ ,વિસ્તરણ અધિકારી (ખેતી),પશુધન નિરીક્ષક ,વિભાગીય હિસાબનીશ ,આંકડા મદદનીશ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

બ્લોક નં. પાંચમો માળ કર્મયોગી ભવન, સેકટર-૧૦/, ગાંધીનગર

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ

સંવર્ગનું નામ લેબોરેટરી ટેકનીશીયન જાહેરાત ક્રમાંક- ૧/૨૦૨૧-૨૨

પરીક્ષાની તારીખ ૧૩-૦૩-૨૦૨૨ (રવિવાર)

પરીક્ષાનો સમય ૧૧-૦૦ થી ૧૨-૩૦

સંવર્ગનું નામ સ્ટાફ નર્સ જાહેરાત ક્રમાંક ર/૨૦૨૧-૨૨

પરીક્ષાની તારીખ ૧૩-૦૩-૨૦૨૨ (રવિવાર)

પરીક્ષાનો સમય ૧૫-૦૦ થી ૧૬-૩૦

સંવર્ગનું નામ વિસ્તરણ અધિકારી (ખેતી) જાહેરાત ક્રમાંક | ૪/૨૦૨૧-૨૨

પરીક્ષાની તારીખ ૨૬-૦૩-૨૦૨૨(શનિવાર)

પરીક્ષાનો સમય ૧૧-૦૦ થી ૧૨-૩૦

સંવર્ગનું નામ પશુધન નિરીક્ષક જાહેરાત ક્રમાંક ૯/૨૦૨૧-૨૨

પરીક્ષાની તારીખ ૨૬-૦૩-૨૦૨૨(શનિવાર)

પરીક્ષાનો સમય ૧૫-૦૦ થી ૧૬-૦૦

સંવર્ગનું નામ વિભાગીય હિસાબનીશ જાહેરાત ક્રમાંક ૩/૨૦૨૧-૨૨

પરીક્ષાની તારીખ ૦૯-૦૪-૨૦૨૨ (શનિવાર)

પરીક્ષાનો સમય ૧૫-૦૦ થી ૧૬-૩૦

સંવર્ગનું નામ આંકડા મદદનીશ જાહેરાત ક્રમાંક /૨૦૨૧-૨૨

પરીક્ષાની તારીખ ૩૦-૦૪-૨૦૨૨ (શનિવાર)

પરીક્ષાનો સમય ૧૫-૦૦ થી ૧૬-૩૦

 


નોધ:() ઉપરોકત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સુચના અને તારીખ હવે પછી મંડળ ધ્વારા જાહેર કરવામાં આવશે. () અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવાનો મંડળને અધિકાર રહેશે.

તારીખ:-૦૫-૦૨-૨૦૨૨

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

વધુ વિગતો  માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની  ભરતી જાહેરાત

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત 

 



 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.