Type Here to Get Search Results !

ગાંધીનગર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી લીગલ ઓફિસરની ભરતીGandhinagar, Legal Officer 2022

 

ગાંધીનગર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી લીગલ ઓફિસરની ભરતી

 

કમિશ્નર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી, વોક-ઈન-ઈન્ટરવ્યુ

બ્લોક નં. , બી--વીંગ, ચોથો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦-, ગાંધીનગર, વોક-ઈન-ઈન્ટરવ્યુ ગુજરાત સરકાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.30/૦૭/૨૦૧૪ ના ઠરાવ થી મંજુર થયેલ લીગલ ઓફિસરની જગ્યા તદ્દન હંગામી ૧૧ માસ કરારના ધોરણે રૂ.૪૦,૦૦૦/- ના ફીક્સ પગારથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૧/૧૧/૨૦૧૯ ના ઠરાવ થી નિયત થયેલ બોલીઓ અને શરતોને આધિન એક (૦૧) જગ્યા ભરવાની થાય છે. જગ્યા પર નિમણુંક મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ અરજીનો નમુનો, બોલીઓ અને શરતો તથા અન્ય માહિતી કચેરીની વેબસાઈટ : https://communi.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી પોતાની સંપૂર્ણ વિગતો સહિત સ્વ-પ્રમાણિત નકલ સાથે તા. ૦૮/૦૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કમિશ્નર, મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, બ્લોક નં. , બી--વીંગ, ભોંયતળિયે, કર્મયોગી ભવન, સેકટર-૧૦-, ગાંધીનગર ખાતે વોક-ઈન-ઈન્ટરવ્યુ માટે સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

સ્થળ: ગાંધીનગર

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

વધુ વિગતો  માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની  ભરતી જાહેરાત

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત 

 



 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.