Type Here to Get Search Results !

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત GSEB 1405 Vidyasahayak ghat Bharti 2022

 વિદ્યાસહાયક (ધોરણ થી અને ધોરણ થી - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત

 


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર,

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં

વિદ્યાસહાયક (ધોરણ થી અને ધોરણ થી - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦રર

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ થી અને ધોરણ થી -ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંકGH/SH/02/PRE/૧૧-૨૦૧૬SF-/K, તા૨૭/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.



 

 

નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવે છે

જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લાનગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંકામાંગણાપત્રક આધારે દર્શાવેલ છે.

() ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ http:/vsb.dpegujarat.in ઉપર તા.૦૫/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાકથી તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

() જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે.

() સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમાં કરાવવાની છેલ્લી તા.૧૪/૦૨૨૦૨૨ (૧૭.૦૦ કલાક સુધી છે.

તા.ર૬/૦૧ર૦રર

સ્થળ:-ગાંધીનગર

 

ઘટની ભરતી જાહેરાત જોવા માટે:  Click Here
 

 સામાન્ય જગ્યાની  ભરતીજાહેરાત જોવા માટે:  Click Here

ApplyClick Here

Official websiteClick Here

 ઓનલાઇન અરજી પત્રક તા.૦૫/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાકથી તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.