Type Here to Get Search Results !

આણંદ કૃષિ યુનિવર્સિટી, AAU આણંદ ખેતી મદદનીશનીભરતી જાહેરાત

 

આણંદ કૃષિ યુનિવર્સિટી, AAU આણંદ ખેતી મદદનીશનીભરતી જાહેરાત


 ખેતી મદદનીશની ખાલી જગ્યાઓ માટે

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના ક્ષેત્રાધિકારમાં આવેલ જુદી જુદી કચેરીઓમાં વર્ગ-૩ની બિન-શૈક્ષણિક સંવર્ગ હેઠળ ખેતી મદદનીશ અને તેની સમકક્ષની ખાલી જગ્યાઓ ફીક્સ પગારથી પાંચ વર્ષના સમયગાળા માટે કરારના ધોરણે નિમણુંક આપવાની થતી હોઈ, જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવા માટે જાહેરાત ક્રમાંક: ૦૩/૨૦૧૮ (બિન શૈક્ષણિક)ની જાહેરાત તા. ૨૨-૦૫-૨૦૧૮ના રોજ ““સંદેશ' વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. નામ. સરકારશ્રી તરફથી આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામત દાખલ કરવામાં આવતા સદરહું જાહેરાતમાં જરૂરી સુધારો કરી નીચે મુજબની વિગતે જગ્યાઓ ભરવાની થાય છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ ખેતી મદદની અને તેની સમકક્ષ (વર્ગ-)

ફીક્સ પગાર | રૂા. ૧૯,૯૫૦/ રૂા. ૨૫૫૦૦(૮૧૧૦૦ (લેવલ-).

 કુલ જગ્યાઓ ૨૦

ઉપરોક્ત જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ બિન અનામત (સામાન્ય) કેટેગરીના ઉમેદવાર તરીકે અરજી કરેલ હતી અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અરજી કરવા ઈચ્છુક હોય તેવા ઉમેદવારોએ અરજીની નકલ સાથે સરકારશ્રી દ્વારા નિયત કરેલ નમુનામાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ના માન્ય પ્રમાણપત્રની નકલ કુલસચિવશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત તા. ૨૮-૦૧-૨૦૨૨ કચેરી સમય સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.

સૂચનાઃ

) અંગેની વિસ્તૃત માહિતી યુનિવર્સિટીની website :www.aau.in પરથી મેળવી લેવી.

) ઉમેદવારોએ અરજીના કવર ઉપર જાહેરાત ક્રમાંક તથા અરજી ક્રમાંક દર્શાવવાનો રહેશે

જાહેરાત જોવા માટે:  Click Here
 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.