સુરત મહાનગરપાલિકાની ભરતી જાહેરાત
સુરત મહાનગરપાલિકા ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, મુગલીસરા, સુરત
(વેબસાઈટ : https://www.suratmunicipal.gov.in)
સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી પડેલ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ
કાર્યપાલક ઈજનેર (સીવીલ) ૦૧
કાર્યપાલક ઈજનેર (ભવિષ્યમાં ખાલી પડનાર) ૦૫
ઉક્ત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ ઉપર તા.૧૩/૦૧/૨૦૨૨ (સમય : સવારે ૧૦:૩૦ કલાક) થી તા.૨૭/0૧/૨૦૨૨ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે.
સુરત મહાનગરપાલિકા
Important Links
જાહેરાત જોવા માટે: Click Here
Notification: Click Here
Apply: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો