મહીસાગર કલેક્ટર કચેરી ભરતી 2026 જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર પોસ્ટ
મહીસાગર કલેક્ટર કચેરી જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી 2026
મહીસાગર કલેક્ટર કચેરી દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મહીસાગર કલેક્ટર કચેરી જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: મહીસાગર કલેક્ટર કચેરી
કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ
પોસ્ટ: જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
(૧) માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW)/સોશ્યોલોજી લગુત્તમ ૭૦ % સાથે ઉત્તીર્ણ થયેલ હોવા જોઈએ.
(૨) આપત્તિ ડિગ્રી/ ડિપ્લોમા સર્ટીફીકેટ કોર્સને પ્રાધાન્ય આપવામાં આવશે,
(૩) કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ડિસી/ડિપ્લોમા/સટીફીકેટ કોર્સ ધરાવતા હોવા જોઈએ.
(૪) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
અનુભવ
(૧) કોઈપણ સરકારી કે બિનસરકારી સંસ્થામાં લઘુત્તમ ત્રણ વર્ષનો સવેતન અનુભવ ધરાવતા હોવા જોઈએ.
(૨)આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.
(૩) સારી કમ્યુનીકેશન સ્કીલ હોવી જોઈએ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત સમય માટે મહીસાગર જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા પ્રોજક્ટ ઓફિસર (ડી.પી.ઓ.) ની ૦૧ (એક) જગ્યા ભરવા માટે નીચેની વિગતે પાત્રતા ધરાવતા ઉમેદવારોના અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
વયમયાંદા
મહત્તમ ૩૫ (પાંત્રીસ) વર્ષ
માસિક એકત્રિત મહતમ પગાર
રૂ. ૨૦,000/- + ૫,૦૦૦/- (પ્રવાસ ભથ્થું) મળી રૂા.૨૫,૦૦૦/-મહત્તમ એકત્રિત વેતન
રસ ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત માટેના અરજી ફોર્મ ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમ્યાન જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર.મહીસાગર-લુણાવાડા, કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મુ.તા. લુણાવાડા જી. મહીસાગર. પિન કોડ-૩૮૯૨૩૦ કચેરી ખાતેથી રૂબરૂમાં વિનામુલ્યે અથવા અત્રેની વેબસાઈટ (https://mahisagar.gujarat.gov.in).ઉપરથી ઓનલાઈન ડાઉનલોડ કરી મેળવી લેવાનું રહેશે.
અરજી પત્રકમાં તમામ વિગતો સંપૂર્ણ દર્શાવીને તમામ આધાર-પુરાવાઓની પ્રમાણિત નકલ સાથે ફફક્ત રૂબરૂ અથવા RPAD/સ્પીડ પોસ્ટમારફતે રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, મહીસાગર-લુણાવાડા (સરનામું: રજીસ્ટ્રી શાખા, જિલ્લા સેવા સદન, મહીસાગર-લુણાવાડા પિન કોડ-૩૮૯૨૩૦ ખાતે તા.૨૩/૦૨/૨૦૨૬ થી તા.૧૦/૦૩/૨૦૨૬ સુધી જાહેર રજા સિવાયના કચેરી કામકાજના ચાલુ સમય દરમિયાન(સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦ કલાક સુધી) મળે તે રીતે મોકલી આપવાનું રહેશે. આ સિવાય અન્ય કોઈ માધ્યમથી મળેલ કે નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજી ફોર્મ સ્વીકારવામાં કે ધ્યાને લેવામાં આવશે નહી. તા. ૧૦/૦૩/૨૦૨૬ કચેરી સમય(સાંજના ૦૬:૧૦ કલાક) બાદ રજુ થયેલ અરજી પત્રભરતી પ્રક્રિયા માટે ધ્યાને લેવામાં આવશે નહી.
શોર્ટ લીસ્ટ થયેલ ઉમેદવારોને ટેલીફોનિક/ઈ-મેઇલથી રૂબરૂ ઈન્ટરવ્યુ માટેના સમય-સ્થળ-તારીખની અલગથી જાણ કરવામાં આવશે.
ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેકટરશ્રી, મહીસાગર/GSDMA ગાંધીનગર હસ્તક રહેશે અને કોઈપણ બાબત અંગે કલેકટરશ્રી મહીસાગર /GSDMA ગાંધીનગરનો નિર્ણય અંતિમ તથા તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 23-02-2025
છેલ્લી તારીખ: 10-03-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
