Type Here to Get Search Results !

ખેડા જીલ્લામાં મધ્યાહન ભોજન યૌજના જાહેરાતMid Day Meal (MDM) Kheda 2022 Recruitment

 

 

ખેડા જીલ્લામાં મધ્યાહન ભોજન યૌજના જાહેરાત

ખેડા જીલ્લામાં મધ્યાહન ભોજન યૌજના હેઠળ 11 માસની કરાર ખાપારિત જગ્યા ભરવાની જાહેરાત

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે આવકાર્ય છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ

(૧) જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જગ્યાની સંખ્યા 01

માસિક મહેનતાણું ૧૦,000/

2 તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર જગ્યાની સંખ્યા 08

માસિક મહેનતાણું ૧૫OOO –

 

મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ નિમણુક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી

-વિંગ, ત્રીજો માળ  જિલ્લા સેવા સદન ડભાણ રોડ, નડીઆદ જિલ્લો-ખેડા ની કચેરીમાંથી મળતી શકાશે,

નિયત નમુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ .ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

અરજી કરતા પહેલાં ઉમેદવારે જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી

જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર, .ભો.યો.ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટર, મભોયો દ્વારા લેખિત -મેઇલ દ્વારા જણાવવામાં આવશે.,

નડીઆદ જિલ્લો-ખેડા

 

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની  ભરતી જાહેરાત

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત 

 



 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.