અમદાવાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના ભરતી જાહેરાત
અમદાવાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારીત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે આવકાર્ય છે.
જગ્યાનું નામ
(૧) જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જગ્યાની સંખ્યા 02
શૈક્ષણીક લાયકાત
(૧) માન્ય યુનિવર્સિટીમાંથી પ૦% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી
(2)સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી.ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ. તેમજ ઉમેદવારના કોમ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવાની રહેશે.
(3)માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની. ડિગ્રીવાળાને અગ્રિમતા
માસિક મહેનતાણું ૧૦,000/
અનુભવ
(૧) ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો ર વર્ષનો અનુભવ ફરજીયાત
(2 )ડી.ટી.પી. ડિસ્કસ્ટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
(3)આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા
(4)મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ શ્રીમતા આપવામાં આવશે.
2 તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર જગ્યાની સંખ્યા 08
શૈક્ષણીક લાયકાત
(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફુડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી
(૨) કોમ્યુટરની જાણકારી
માસિક મહેનતાણું ૧૫OOO –
અનુભવ
(૧) ર થી ૩ વર્ષના વહીવટી કામગીરીનો
(૨) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને, પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ નિમણુક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદમાંથી મેળવી શકાશે. નિયત નમુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ. અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર, મ.ભો.યો.ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટર, મભોયો દ્વારા લેખિત ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.,
અમદાવાદ
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
📍છેલ્લી તારીખ: છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર.[જાહેરાત. પ્રકાશન તારીખ: 04/02/2022]
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની ભરતી જાહેરાત
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો