પોસ્ટ ઓફીસીસ, પંચમહાલ ડીવીઝન, ગોધરા વોક - ઇન - ઇન્ટરવ્યું
સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ, પંચમહાલ ડીવીઝન, ગોધરા- 389001 ટપાલ જીવન વિમા/ગ્રામીણ ટપાલ જીવન વિમાના એજન્ટ બનવા માટેની સોનેરી તક
1. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા દ્વારા ટપાલ જીવન વિમાં-ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. નીચેની શરતો પુર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. જે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા ખાતે
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
તા. 21-02-2022 (સોમવાર)ના રોજ 11:00 થી 03:00 કલાકે રાખવામાં આવેલ છે.
2. ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક પ્રમાણપત્ર અને અનુભવનું (જો હોય તો) દાખલો લાવવાના રહેશે.
3. યોગ્યતાની શરતો
અ. લાયકાત : ધોરણ 10મું પાસ કે તેને સમકક્ષ (કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પરીક્ષા).
બ. ઉંમર : 18 થી 50 વર્ષ
ક. વર્ગો: એક્સ લાઇફ એડવાઇઝરો - આંગણવાડી કાર્યકરો – મહિલા મંડળ કાર્યકરો - સ્વ સહાય જુથના કાર્યકરો એક્સ સર્વિસમેન - નિવૃત્ત શિક્ષકો - બેરોજગાર - સ્વરોજગાર યુવાનો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.
ડ. પ્રાથમિકતા : પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના રહેવાસી, ઇસ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ, કોમ્યુટરની જાણકારી, સ્થાનિક જગ્યાની જાણકારી.
નોંધઃ- કોઇપણ લાઇફ ઇન્શ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પીએલઆઇ - આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.
Panchmahals Division, Godhra - 389001.
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની ભરતી જાહેરાત
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો