Type Here to Get Search Results !

વિદ્યાસહાયક ની ઘટની ભરતી અંગેની વિગત GSEB Recruitment Age Limit of Vidyasahayak ghat Bharti 2022

 વિદ્યાસહાયક ની ઘટની ભરતી અંગેની વિગત


 

વિદ્યાસહાયક (ધોરણ થી અને ધોરણ થી - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦રર

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ થી અને ધોરણ થી -ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંકGH/SH/02/PRE/૧૧-૨૦૧૬SF-/K, તા૨૭/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવે છે

વિદ્યાસહાયક ભરતી-2022 (ધોરણ 1 થી 5 ઘટની જગ્યા માટે વયમર્યાદા (તા.14/02/2022ના રોજ)


 

વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5). ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર

ફોર્મ સાથે જોડવાના આધારો

નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.

 1 શાળા છોડયાનું પ્રમાણપત્ર

2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (sc, ST, SEBC),

3. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર SEBC)

4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)

. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)

6. માજી સૈનિકનું પ્રમાણપત્ર Ex.SL)

7. એચ.એસ.સી.ની માર્કશીટ

8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી છે.

9. TET-1 ની માર્કશીટ

10. સ્નાતકની માર્કશીટ

11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર

12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ

13. પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ

14. પી.ટી.સી./D.El.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ

15. એન.સી.ટી./આર.સી.આઈ.માન્યતા પ્રમાણપત્ર (પી.ટી.સી.D.El.Ed)

 16. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 1 થી 5) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂં કે હુકમ

 17. નિમણૂં અધિકારના N.O.C ની નકલ

18. અન્ય.

નોંધ:- ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારે પ્રમાણપત્રો ઉપર પાન નં બર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નં બર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે)

વિદ્યાસહાયક ભરતી (ધોરણ 6 થી 8). ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર

ફોર્મ સાથે જોડવાના આધારો

નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.

 1 શાળા છોડયાનું પ્રમાણપત્ર

2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (sc, ST, SEBC),

3. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર SEBC)

4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)

5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)

6. માજી સૈનિકનું પ્રમાણપત્ર Ex.SL)

7. એચ.એસ.સી.ની માર્કશીટ

8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી છે.

9. TET-2 ની માર્કશીટ

10. સ્નાતકની માર્કશીટ

11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર

12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ

13. . બી.એડ/પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ

14. . બી.એડ/પી.ટી.સી./D.El.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ

15. અનુસ્નાતકની માર્કશીટ

16.અનુસ્નાતકની ડીગ્રી પ્રમાણપત્ર

17.અનુસ્નાતકની ટ્રાયલ સર્ટીફીકેટ

18.એન.સી.ટી./આર.સી.આઈ.માન્યતા પ્રમાણપત્ર (બી.એડ/પી.ટી.સી./D.El.Ed)

 19. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 6 થી 8) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂં કે હુકમ

 20. નિમણૂં અધિકારના N.O.C ની નકલ

21. અન્ય.

નોંધ:- ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારે પ્રમાણપત્રો ઉપર પાન નં બર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નં બર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે)

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ http:/vsb.dpegujarat.in ઉપર તા.૦૫/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાકથી તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમાં કરાવવાની છેલ્લી તા.૧૪/૦૨૨૦૨૨ (૧૭.૦૦ કલાક સુધી છે.

 

ઘટની ભરતી જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો 



ApplyClick Here

Official websiteClick Here

 ઓનલાઇન અરજી પત્રક તા.૦૫/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાકથી તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની  ભરતી જાહેરાત

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત 

 



 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.