જય પ્રકાશ આશ્રમશાળા કાંજણ તા. વ્યારા, જી. તાપી શિક્ષણ સહાયક ની જગ્યાઓ માટે ભરતી 2022
જય પ્રકાશ આશ્રમશાળા કાંજણ તા. વ્યારા, જી. તાપી શિક્ષણ સહાયક ની જગ્યાઓ માટે ભરતી 2022
વાલ્મિકી વિભાગ પ્રગતિ મંડળ
સંચાલિત ક્રમિક જય પ્રકાશ
આશ્રમશાળા કાંજણ તા. વ્યારા,
જી. તાપી એ તાજેતરમાં
શિક્ષણ સહાયક ની ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જય પ્રકાશ આશ્રમશાળા કાંજણ તા. વ્યારા, જી. તાપી શિક્ષણ સહાયક ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
વાલ્મિકી વિભાગ પ્રગતિ મંડળ સંચાલિત ક્રમિક જય પ્રકાશ આશ્રમશાળા કાંજણ તા. વ્યારા, જી. તાપી માટે નીચે મુજબના સ્ટાફની ભરતી માટે અરજી મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ : શિક્ષણ સહાયક
જગ્યા ૧
શૈક્ષણિક લાયકાત B.A. B.Ed
મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન/ ગુજરાતી.,
ધોરણ ૯, ૧૦.
રોસ્ટર ક્રમાંક ૩
જાતિ ST
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
મદદનીશ કમિશનરશ્રીની આદિજાતિ વિકાસ વિભાગની કચેરી વ્યારા જા.નં.મક/ આ વિ/આ.શા./Noc/૨૦૨૧-૨૦૨૨/૩૩૩ થી ૩૩૫ તા. ૭/૨/૨૦૨૨ થી એન.ઓ.સી./ મળેલ છે.
૨. સરકારશ્રી ના ભરતી અંગેની નિયત કરેલ માધ્યમિક વિભાગની TAT-1 પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ,
3. શિક્ષણ સહાયકને પ્રતિ માસે સરકાર શ્રી એ નક્કી કયાં મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂા. ૨૫,૦૦૦/- મળવા પાત્ર રહેશે.
૪. નિવાસી શાળા હોવાથી પસંદગી પામેલા ઉમેદવારે સ્થળ પર ફરજિયાત નિવાસ કરવાનો રહેશે અને ગૃહપતિ ગૃહમાતા તરીકેની ફરજ બજાવવાની રહેશે.
૫, કોમ્યુટરના જાણકાર હોવા જોઈએ.
૬. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ / પાસપોર્ટ સાઈઝનો ફોટો સહિતની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં મળી રહે તે રીતે ફક્ત રજીસ્ટર એ.ડી.થી નીચેના સરનામે મોક્લવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું
પ્રમુખશ્રી / મંત્રીશ્રી
વાલ્મિકી વિભાગ પ્રગતિ મંડળ સંચાલિત
જય પ્રકાશ આશ્રમશાળા કાંજણ (આશ્રમ ફળિય), તા. વારા, જિ. તાપી, પીન – 394655
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15 દિવસની અંદર (જાહેરાત.પ્રકાશિત તારીખ: 15-02-2022)
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો