Type Here to Get Search Results !

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત) 41 જગ્યાઓ ભરતી જાહેરાત 2022 Surat Gujarat Urban Health Project Recruitment 2022

 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત) 41 જગ્યાઓ ભરતી જાહેરાત 2022

 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત) 41 પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરી (N.P.M.)ની જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત)એ તાજેતરમાં 41 પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરી (N.P.M.)ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત) 41 પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરી (N.P.M.)ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત)

અરજી સ્વીકારવાની તારીખ

તા.૨૪/૦૨/૨૦૨૨ થી ૨૮/૦૨/૨૦૨૨ સુધી (જાહેર રજાના દિવસો સિવાય)

જગ્યાનું નામ પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરી (N.P.M.)

જગ્યા 41

પસંદગી પ્રક્રિયા: - પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

શૈક્ષણિક લાયકાત |

ભારતીય નસિંગ કાઉન્સીલ દ્વારાવારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પ્રેક્ટિશનર. ઈન મિડવાઈફરી માં પોસ્ટ બેઝિક ડિપ્લોમા (N.P.M.) ની પદવી અને ગુજરાત નસિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ.

(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

છેલ્લી તારીખ: ૨૮/૦૨/૨૦૨૨

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

માસિક મહેનતાણું 30000

 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) અંતર્ગત સુરત મહાનગરપાલિકાનાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ૧૧ માસ કરાર આધારિત (૨૪X માટે) ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે કોષ્ટકમાં દર્શાવેલ તારીખે બીજો માળ, પ્રાથમિક શાળા નં. ૧૩૪, કોટ સફીલ રોડ, અપના બજારની બાજુમાં, સરકારી આયુર્વેદીક ક્લીનીકની ઉપર, નવાપુરા, ભાગળ, સુરત-૩૯૫૦૦૩ ખાતે (ઓફિસ સમય દરમિયાન સવારે ૧૧,00થી ૦૫.00 કલાક સુધી) અસલ પ્રમાણપત્રો તેમજ તેની પ્રમાણિત નકલો સહિત (જેવી કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, તમામ વર્ષની માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, આઈ.ડી.પ્રુફ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ) અરજી કરવાની રહેશે. માન્ય ઉમેદવારોને પાછળથી ઈન્ટરવ્યુ માટે ટેલીફોનીક અથવા મેસેજ (SMS) થી જાણ કર્યોથી પર્સનલ ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. ઉમેદવાર ઈન્ટરન્યૂ માટે જણાવેલ તારીખ અને સમયે હાજર થયેથી નિમણુંકને પાત્ર રહેશે નહી.

તા.૨૩/૦ર/ર૦રર સુરત મહાનગરપાલિકા

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.