Type Here to Get Search Results !

આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાતVMC Recruitment for Midwifery, Ayaben , Security Guard, Peon 2022

આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકા મીડ વાઇફરી,આયાબેન ,સિક્યોરિટી ગાર્ડ,પટાવાળા  ભરતી અંગેની જાહેરાત

 

પી.આર..નં.૧૦૩૦/૨૧-૨૨

www.vmc.gov.in વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત ૨૪X અર્બન પીએચસી ખાતે ૧૧ માસના કરાર આધારીત તેમજ આઉટસોર્સિગથી નીચે જણાવેલ જગાઓ પર ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે ww.vmc.gov.in વેબસાઇટ પર તા. ૨૫૦૨/૨૦/ ૨૦૨૨ (૧૩.૦૦ કલાક) થી તા.૧૧/૦૩/ ૨૦૨૨ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

ક્રમ જગ્યાનું નામ

 કુલ જગા | | મીડ વાઇફરી (NPM) - કરાર આધારીત કુલ જગા ૧૧

| | આયાબેન (Class-4) - આઉટ સોસિંગ

| સિક્યોરિટી ગાર્ડ - આઉટ સોર્સિંગ - ૧૧

4 પટાવાળા - આઉટ સોર્સિંગ |

 () કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન અરજી કરવાની રહેશે.

() જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.

નોંધ:- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર જગા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ભરતી માટેની જાહેરાત

(જાહેરાત ક્રમાંકઃ ૧૦૩૦/ર૦૨૧-૨૨)

ક્રમ જગ્યાનું નામ

1 મીડ વાઇફરી(NPM) -

કુલ જગ્યા ૧૧

શૈક્ષણીક લાયકાત

() ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બેસિક બીએસસી કે પોસ્ટ બેસિક બીએસસી(નસિંગ)ની ડીગ્રી અથવા

 () ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મીડવાઇફરી નો ડીપ્લોમા કોર્સ અને

 () ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી નર્સ પ્રેકટીશનર મીડવાઇફરી નો પોસ્ટ બેઝીક ડીપ્લોમા કોર્સ- ફરજીયાત

 () માન્ય સંસ્થામાંથી કરેલ કોમ્યુટરનો કોર્સ

ફિકસ પગાર પ્રતિ માસ ૩૦૦૦૦/+ઇન્સેન્ટીવ

 

2 અયાબેન (class-4) (Out Sourcing)

કુલ જગ્યા 9

શૈક્ષણીક લાયકાત

 

ઓછામાં ઓછુ ધોરણ પાસ, વર્ષનો અનુભવ

ફિકસ પગાર પ્રતિ માસ ૮૫૦૦/

3 સિક્યોરિટી ગાર્ડ (Out Sourcing)

કુલ જગ્યા 11

શૈક્ષણીક લાયકાત

ધોરણ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપુણે જ્ઞાન ધરાવતાં હોવા જોઇએ. આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમાં પ્રાધાન્ય

ફિકસ પગાર પ્રતિ માસ ૮૫૦૦/

4 પટાવાળાં (Outsourcing)

કુલ જગ્યા 2

શૈક્ષણીક લાયકાત

ઓછામાં ઓછું ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય

ફિકસ પગાર પ્રતિ માસ ૮૫૦૦/|

 

જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ

1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.

2. રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૨૫/૦૨/૨૦૨૨ (૧૩-૦૦ કલાક) થી તા. ૧૧/૦૩/ર૦૨૦(૨૩-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

 3. શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details માં ના હોય તો OTHER1 અને કોમ્યુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.

4. વયમર્યાદા: ૧૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉમર ગણવામાં આવશે.

5. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.

6. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.

7. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.

8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.

 9. જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.

10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત-મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.

11. જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.

12. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmcgov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

તા. ૨૪/૦૨/૨૦૨૨

વડોદરા મહાનગરપાલિકા

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો
Notification:  અહીં ક્લિક કરો
Apply: અહીં ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.