ગુજરાત પોલીસ PSIપ્રારંભિક પરીક્ષા 2022 માટે કોલ લેટર્સ ડાઉનલોડ લિંક શરૂ થઈ
પો.સ.ઇ. કોલ લેટર્સ સૂચના2022
કોલ લેટર્સ અને પરીક્ષાની તારીખ 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવાર જેમણે પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી તપાસ કરી શકે છે. વિગતવાર મહત્વપૂર્ણ સૂચના આ પૃષ્ઠ પર નીચે આપેલ છે.
બોર્ડનું નામ: ગુજરાત PSI ભરતી બોર્ડ
જાહેરાત નંબર: PSIRB/2020-21/1
પોસ્ટ્સ: PSI
કુલ પોસ્ટ્સ: 1382 પોસ્ટ્સ
પ્રિલિમ પરીક્ષાની તારીખ: 6મી માર્ચ 2022 (રવિવાર)
કૉલ લેટર ઉપલબ્ધતા તારીખો: 1લી માર્ચ 2022 (બપોર 12:00) થી
તા.૨૩/૦૨/૨૦૨૨
પો.સ.ઇ. કેડરની પ્રિલિમીનરી પરીક્ષા તા.૦૬/૦૩/૨૦૨૨ (રવિવાર) નારોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. કોલલેટર તા.૦૧/૦૩/૨૦૨૨ નારોજ કલાકઃ ૧૨.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
1 પગલું – OJAS વેબસાઇટની મુલાકાત લો – https://ojas.gujarat.gov.in
2 પગલું - હોમપેજ પર ઉપલબ્ધ "પરીક્ષા કૉલ લેટર" વિભાગ પર નેવિગેટ કરો.
3 પગલું - psi લિંક ખોલો
• ચોથું પગલું - જોબ પસંદ કરો (એટલે કે PSIRB/2020-21/1), લોગિન પેજમાં 08 અંકોનો Confirmation નંબર અને જન્મ તારીખ (dd-mm-yyyy) દાખલ કરો.
• 5મું પગલું - જરૂરી વિગતો ભર્યા પછી "કોલ લેટર પ્રિન્ટ કરો" બટન દબાવો.
• છઠ્ઠું પગલું - તમારા GUJ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ASI એડમિટ કાર્ડની pdf ફાઇલ સ્ક્રીન પર દેખાશે.
• 7મું પગલું - તમારા ઉપકરણ પર હોલ ટિકિટ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો.
• 8મું પગલું - પરીક્ષાના દિવસે લાવવા માટે A4 સાઈઝના પેપરમાં તમારા એડમિટ કાર્ડની નકલ પ્રિન્ટ કરો.
તા.૦૯/૦૨/૨૦૨૨
તા.૧૫/૦૧/૨૦૨૨ નારોજ પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ. શારીરીક કસોટીના પરિણામ બાબતે ઉમેદવારો તરફથી વાંધા અરજીઓ તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં મંગાવવામા આવેલ. નિયત સમય મર્યાદામાં કુલ-૬૭૮ વાંધા અરજીઓ મળેલ. તમામ અરજીઓનું રેકર્ડ ઉપર ચકાસણી કરી કુલ-૬૭૮ અરજીઓ પૈકી ૬૫૨ અરજીઓના વાંધાઓને સમર્થન મળેલ નથી જે અરજીઓ ફાઇલ કરવામાં આવેલ છે. બાકી રહેલ કુલ-૨૬ અરજીઓ પૈકી ૪ અરજીઓમાં ઉમેદવારોએ શારીરીક માપ કસોટીમાં અપીલ કરી હતી પરંતુ અપીલ કર્યા બાદનો ડેટા સુધારો ન થતા ચકાસણીના અંતે તેઓ પાસ જાહેર થયેલ છે જે નીચે મુજબ છે.
SR. NO. |
CONFIRM. NO. |
ROLL NO. |
NAME |
1 |
93884973 |
10414813 |
KUNJALBEN BHIMJIBHAI SOLANKI |
2 |
42293836 |
10054643 |
JIGARKUMAR KANAIYALAL PAREKH |
3 |
37728995 |
10158864 |
SHAILESHKUMAR RAMANBHAI DAMOR |
4 |
60770611 |
10009329 |
MAHESHKUMAR HASMUKHBHAI CHAUDHARY |
ર/- આ સિવાય બાકી રહેતી કુલ-૨૨ વાંધા અરજીઓ અંગે રેકર્ડ ચકાસણી કરતા ટેકનીકલ કારણોસર તેઓને અપીલની તક મળેલ ન હોવાથી જેથી આ ઉમેદવારોને તા.૦૭/૦૨/૨૦૨૨ નારોજ અપીલ માટે બોલાવવામાં આવેલ, અપીલ બાદ કુલ-૨૨ પૈકી ૧૨ ઉમેદવારો પાસ જાહરે થયેલ છે. જે નીચે મુજબ છે.
SR. NO. |
CONFIRM. NO. |
ROLL NO. |
NAME |
1 |
27798112 |
10058031 |
VIJAYKUMAR JAYANTIBHAI CHENAVA |
2 |
81398346 |
10410781 |
HETALBEN MERAMBHAI DHARAJIYA |
3 |
42888785 |
10370557 |
SONALBEN DINESHBHAI VASAVA |
4 |
27545150 |
10295479 |
PRUTHVIRAJ KARANSINH SISODIYA |
5 |
22795781 |
10269208 |
NARAN DEVRAJ GADHAVI |
6 |
48949512 |
10268235 |
AJAYBHAI SHANTUBHAI CHAVDA |
7 |
89799814 |
10030293 |
VIPUL PRAVINBHAI VAGHELA |
8 |
60583267 |
10316656 |
RAMESHBHAI CHHAGANBHAI KATARIYA |
9 |
27259376 |
10407446 |
BHUMIKABEN JITENDRABHAI PARMAR |
10 |
48400936 |
10028690 |
ASWIN CHANDUBHAI VATIYA |
11 |
50217925 |
10027787 |
JATINKUMAR MUKESHBHAI MAKVANA |
12 |
18337649 |
10442542 |
SHILPABEN ISHWARBHAI RATHOD |
૩/- તા.૧૫/૦૧/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર જાહેર કરેલ પરિણામમાં અ.નં. ૨૯૩૫૫, ક.નં. ૩૭૧૬૧૯૨૧, રોલ નંબરઃ ૧૦૪૪૪૪૭૭ નામઃ શ્રી સોનલબેન દલપતભાઇ પરમારને પો.સ.ઇ. કેડર શારીરીક કસોટીમાં પાસ જાહેર કરેલ હતા. હવે ચકાસણીના અંતે શ્રી સોનલબેન ને પો.સ.ઇ. કેડર શારીરીક કસોટીમાં નાપાસ જાહેર કરવામાં આવે છે.
૪/- તા.૩૧/૦૧/૨૦૨૨ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સુચના મુજબ પો.સ.ઇ. કેડરની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.૦૬/૦૩/૨૦૨૨ (રવિવાર) ના રોજ કરવામાં આવેલ છે. પ્રિલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
કોલ લેટર ડાઉનલોડ લિંક: અહીં ક્લિક કરો
01/03/2022 ના કૉલ લેટર બપોરે 12 વાગ્યાથી OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો
નોંધ: અ ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો