મહેસાણા અર્બન બેંક ભરતી 2024
મહેસાણા અર્બન બેંક વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
મહેસાણા અર્બન બેંક દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મહેસાણા અર્બન બેંક વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
મહેસાણા અર્બન બેંક ભરતી : મહેસાણામાં રહેતા અને મોભાદાર નોકરી શોધી રહેલા ઉમેદારો માટે સારા સમાચાર આવી ગયા છે. મહેસાણા અર્બન બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે અર્બન બેંક મહેસાણા દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ માટે આજે નવરાત્રીના પહેલા દિવસે 3 ઓક્ટોબર 2024થી અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
મહેસાણા અર્બન બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અનુભવ, નોકરીનું સ્થળ, લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: મહેસાણા અર્બન બેંક
કુલ ખાલી જગ્યા: 03 પોસ્ટ્સ
પોસ્ટ:
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર 1
જનરલ મેનેજર (ક્રેડિટ) 1
જનરલ મેનેજર (ઓપરેશનલ) 1
કોણ અરજી કરી શકે
લાયકાત:
Chief Executive Officer
Graduation/Post Graduation in any stream [recognized/ approved by
Government, Government Bodies/ AICTE], CAIIB/ CA/MBA is preferable but not
necessary.
General Manager (Credit)
Chartered Accountant from Institute of Chartered Accounts of India and/or CMA through ICMAI with overall experience of Credit department for 10 Years and above in the rank of Asstt. General Manager and above.
OR MBA[Finance] from a reputed University with overall experience of Credit for 10 Years and above in the rank of Asstt. General Manager and above..
OR Graduate from a reputed University with overall experience of Credit at Asstt/Deputy General Manager in Nationalized or Scheduled Bank or large sized Co-Operative Banks for a minimum of 5 Years and above.
General Manager (Operational)
Graduate/Post graduate from a reputed University with overall experience of handling Banking operations, in the rank of Deputy/Assistant General Manager in Nationalized or Scheduled Bank or large sized Co-Operative Banks for a minimum of 5 Years and above.
OR CA/ICWA with JAIIB/CAIIB with overall experience of heading the Branch for a minimum of 10 Years and above.
OR MBA[Finance] with JAIIB/CAIIB from a reputed University with overall experience of heading the Branch for 10 Years and above.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
Age
Chief Executive Officer
Between 35 years to 60 years as on 01/10/2024
General Manager (Credit)
Not more than 50 years
General Manager (Operational)
Not more than 50 years
અરજી ફી
ભરતી માટે ઓનલાઈન અરજી કરના ઉમેદવારોએ અરજી ફી પેટે 500 રૂપિયા ચૂકવવાના રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
· મહેસાણા અર્બન બેંકની ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પહેલા સંસ્થાની વેબસાઈટ https://www.mucbank.com/mucb/ પર જવું
· ત્યારબાદ career પર જવું
· જ્યાં ફોર્મ, ફોટો અપલોડ જેવા ઓપ્શન હશે
· સ્ટેપ બાય સ્ટેપ જરૂરી માહિતી ભરવી
· ફાઈનલ ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રીન્ટ જરૂર કાઢી લેવી
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 03-10-2024
છેલ્લી તારીખ: 15-10-2024
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) ભરતી 2024 20O
STBI Recruitment 2024 17O
Indian Army TGC 141 Notification 2024 Out 17O-
ITI Dang - Ahwa Recruitment 2024 18O-
ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટી ભરતી2024 20o
બોરસદ નગરપાલિકા ભરતી2024 24o
રોજગાર સમાચાર ગુજરાત 09 October 2024 ડાઉનલોડ
મહેસાણા અર્બન બેંક ભરતી2024 15o
GSRTC– ભુજ ભરતી2 02419o
વડોદરા મહાનગરપાલિકા VMC સિટી એન્જિનિયર જગ્યાઓ માટે ભરતી 202415o
શિક્ષણ સહાયક ભરતી2024 21o
RRC વેસ્ટર્ન રેલવે (WR)ભરતી2024 22o
રોજગાર સમાચાર ગુજરાત 11 September 2024 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 4 September 2024 ડાઉનલોડ