વડોદરા મહાનગરપાલિકા VMC ભરતી 2024
વડોદરા મહાનગરપાલિકા VMC સિટી એન્જિનિયર જગ્યાઓ માટે ભરતી 2024
વડોદરા મહાનગરપાલિકા VMC દ્વારા તાજેતરમાં સિટી એન્જિનિયર ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા VMC સિટી એન્જિનિયર જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે તગડા પગારની નોકરી મેળવવા માટે સારી તક આવી ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટી એન્જિનિયર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: વડોદરા મહાનગરપાલિકા VMC
કુલ ખાલી જગ્યા: 01 પોસ્ટ્સ
પોસ્ટ:
સિટી એન્જિનિયર
કોણ અરજી કરી શકે
લાયકાત:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી એન્જીનિયર શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર અથવા ચાર્ટર્ડ એન્જિનિયર, સિવિલ એન્જિનિયરિંગ સ્નાતક કરેલું હોવું જોઈએ.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
વય મર્યાદા
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર વધુમાં વધુ 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
આ ઉપરાંત જો પગારની વાત કરીએ તો પસંદ કરેલા ઉમેદવારને પે મેટ્રિક 12 પ્રમાણે ₹ 78,800 થી ₹ 2, 09, 200 પગાર મળશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
· રસ ધરાવતા ઉમદેવારોએ 9 ઓક્ટોબર 2024 સાંજના 4.59 વાગ્યા પહેલા https://vmc.gov.in વેબસાઈટ ઉપર જઈને ઓલાઈન અરજી કરવાની રહેશે.
· ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનારોજની ગણવામાં આવશે
· આવશ્યક માહિતી ભર્યા બાદ અરજી સબમીટ થાય પછી પ્રીન્ટ આઉટ ચોક્કસ લઈ લેવી.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 26-09-2024
છેલ્લી તારીખ: 15-10-2024
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :