ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC– ભુજ ભરતી 2024
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC– ભુજ એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી 2024
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC– ભુજ દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC– ભુજ એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ – ભુજ વિભાગ એપ્રેન્ટીસ ભરતી સત્ર ઓકટોબર - ૨૦૨૪
એપ્રેન્ટિસ અધિનિયમ-૧૯૬૧ નીચે દર્શાવેલ ટ્રેડ માટે નિગમના ભુજ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ તા.૦૪/૧૦/૨૦૨૪ થી તા.૧૭/૧૦/૨૦૨૪ ઓફિસ સમય સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદાભીટ હનુમાન રોડ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં રૂા. ૫/-ની કિંમતનું નિયત અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC– ભુજ
કુલ ખાલી જગ્યા: ભરતીસત્ર માટે ભરવાપાત્ર કુલ જગ્યાઓ-૮૩
પોસ્ટ: એપ્રેન્ટીસ પોસ્ટ્સ
ટ્રેડનું નામ
1 કોમ્પ્યૂટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
2 મોટર મિકેનિક વ્હીકલ
3 મિકેનિક ડીઝલ
4 ઓટો ઇલેકિટ્રશીયન
5 વેલ્ડર
કોણ અરજી કરી શકે
લાયકાત:
ક્રમ નં. ૧ થી ૪ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ પાસ અથવા ધો-૧૦ પાસ તેમજ ક્રમ નં. ૫ માટે ધો-૯ પાસ
ક્રમ નં. ૧ થી ૪ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ પાસ અથવા ધો-૧૦ પાસ તેમજ ક્રમ નં. ૫ માટે ધો-૯ પાસ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રક સંપૂર્ણ રીતે ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા. ૧૯/૧૦/૨૦૨૪ સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે ત્યારબાદ મળવા પામેલ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે નહીં. તાલીમ દરમ્યાન સ્ટાઈપેન્ડ સરકારશ્રીએ નક્કી. કરેલ આઈ.ટી.આઈ પાસ ૧ તેમજ ફેશરના કિસ્સામાં લાગુ પડતા ધારાધોરણ પ્રમાણે ચૂકવવામાં આવશે. અરજીપત્રક સાથે બિડાણની વિગતો (૧) સ્કૂલ લિવિંગ સર્ટિ.ની પ્રમાણિત નકલ, (૨) ધો. ૧૦-૧૨ ની માર્કશીટની નકલ (૩) આઈટીઆઈની બધી જ માર્કશીટ પ્રમાણિત નકલ (૪) જાતિ અંગેનો દાખલો (૫) આધાર કાર્ડની પ્રમાણિત નકલ (૬) ઓનલાઈન એપ્રેન્ટિસ પોર્ટલ (http://www.apprenticeshipindia.gov.in) માં રજિસ્ટ્રેશન કરી આધાર કાર્ડ નંબર વેરીફાઈ કરી ૧૦૦% પ્રોફાઈલની નકલ. અગાઉ અન્ય કોઈ સંસ્થામાં જે તે ટ્રેડમાં તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રક ભરવા નહીં.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 19-10-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :