Type Here to Get Search Results !

બોરસદ નગરપાલિકા ભરતી BORSAD NAGARPALIKA bharti for City Manager Posts 2024

 બોરસદ નગરપાલિકા ભરતી 2024

 

બોરસદ નગરપાલિકા સીટી મેજનર (SWM) ની જગ્યાઓ માટે ભરતી 2024

બોરસદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં સીટી મેજનર (SWM)ની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો બોરસદ નગરપાલિકા સીટી મેજનર (SWM)ની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

આણંદ જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે સારા પગારની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. આણંદ જિલ્લામાં આવેલી બોરસદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કરવા માટે બોરસદ નગરપાલિકા કચેરીએ ઉમેદવારોને વોક ઈન ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કર્યા છે.

બોરસદ નગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: બોરસદ નગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  સીટી મેજનર (SWM) પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

સીટી મેનેજર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ B.E/B.Tech- Enviroment, B.E/B.Tech- Civil, M.E/M.Tech Enviroment, M.E/M.Tech Civil પાસ કરેલું હોવું જોઈએ.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

અનુભવ

સીટી મેનેજર ભરતી માટે અરજી કરનાર ઉમેવારને ડીગ્રી મળ્યા પછી સંલગ્ન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પગાર ધોરણ

11 માસના કરાર આધારિત સીટી મેનેજરની પોસ્ટ પર પસંદ થયેલા ઉમેદવારને ₹ 30,000 માસિક ફિક્સ વેતન આપવામાં આવશે.

વય મર્યાદા  35 વર્ષથી વધુ નહીં

 

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

અરજદારે અરજી સાથે એલ.સી. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના સર્ટી, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે. અરજદારે પોતાનું ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં અવશ્ય દર્શાવવાના રહેશે. આ ઉપરાંત ઈન્ટરવ્યૂમાં શૈક્ષણિક લાયકાતના તમામ ઓરીજનલ પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ:

ઇન્ટરવ્યૂ તારીખ – 24 ઓક્ટોબર 2024

સમય – સવારે 11 વાગ્યે

સ્થળ- બોરસદ નગરપાલિકા, બોરસદ

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો 

 રોજગાર સમાચાર ગુજરાત 09 October 2024 ડાઉનલોડ

  મહેસાણા અર્બન બેંક ભરતી2024 15o

GSRTC– ભુજ ભરતી2 02419o

વડોદરા મહાનગરપાલિકા VMC સિટી એન્જિનિયર જગ્યાઓ માટે ભરતી 202415o

 શિક્ષણ સહાયક ભરતી2024 21o

 RRC વેસ્ટર્ન રેલવે (WR)ભરતી2024 22o

રોજગાર સમાચાર ગુજરાત  11 September 2024 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 4 September 2024 ડાઉનલોડ 

 


 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.