Type Here to Get Search Results !

સંતરામપુર જી.મહીસાગરા ભરતી Santrampur Mahisagara Nagarpalika Recruitment 08 post 2022

 

સંતરામપુર જી.મહીસાગરા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી 2022

 

સંતરામપુર જી.મહીસાગરા સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત

સંતરામપુર જી.મહીસાગરા તાજેતરમાં 08 સફાઇ કામદારની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સંતરામપુર જી.મહીસાગરા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

સંતરામપુર નગર પાલિકા તાલુકો સંતરામપુર જી.મહીસાગરા

રાજ્યની નગરપાલિકાઓમાં મંજુર થયેલ મહેકમ પૈકી સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા બાબતે નિયામકશ્રી,નગરપાલિકાઓની ક્વેરી ગાંધીનગર ના પરિપત્ર ક્રમાંક. .પા.નીમહેકમ-૧/ સફાઈ કામદાર ભરતી ફા.નં. 1141/2017 તા.23/10/2017 તેમજ કમિશનરશ્રી,મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર ના પરિપત્ર ક્રમાંકે કમિ.મ્યુનિ.એડી મહેકમ૧/સફાઈ કામદાર ભરતી ફા,નં.1441/2018/17819 તા.18/12/2020 ની ભરતી કરવા અંગેની મળેલ મંજૂરી તથા પરિપત્ર ક્રમાંક નં. કમિ. મ્યુનિ.એડી મહેકમ- સફાઈ કામદાર ભરતી ક્ષ.નં. 1441/2022 તા. 31/01/2022 ના અનુસંધાને સફાઈ કામદારોની મંજુર થયેલ કુલ જગ્યાઓ પૈકી ૫૦% મુજબ ની ભરાયેલ જગ્યાઓ પૈકીની ખાલી રહેતી ૦૮ જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે -વર્ષ સુધી ફિક્સ

પગારના અજમાયશી તરીકે સીધી ભરતીથી યોગ્ય લાયકાત ધરાવનારાઓ પાસેથી અરજીઓ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ સુધીમાં સંતરામપુર નગરપાલિકાને મળી જાય તેવી રીતે સીલ બંધ કવરમાં આર.પી..ડી/સ્પીડ પોસ્ટ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે.

| જગ્યાનું નામ:- સફાઈ કામદાર

કુલ જગ્યા 08

ગુ.રા.મા.વા.વ્ય. નિગમના અમદાવાદ વિભાગ ખાતે ભરતી     

| શરતો:

. શૈક્ષણીક લાયકાત : લખી વાંચી શકે તેવા

(2) પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ મુજબ માસિક ક્રિસ વેતન ચુકવવામાં આવશે. ત્યાર બાદ સંતોષકારક સેવા જણાયે થી સરકારશ્રીના પર્વતમાન નિયમ અનુસાર નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. જગ્યાઓ નું વેતન સરકારશ્રીના પર્વતમાન નિયમ અનુસાર નગરપાલિકામાં અમલી પગારપંચ મુજબના માસિક ફિક્સ પગાર પ્રમાણે ચૂકવામાં આવશે.

. ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયે થી દિન ૩૦ સુધીમાં મળી રહે તે મુજબ ચીફ ઓફિસર શ્રી સંતરામપુર નગર પાલીકા તા.સંતરામપુર જી.મહીસાગર સરનામે ફક્ત આર.પી..ડી. સ્પીડપોસ્ટ મારફ્તે મોકલી આપવાની રહેશે. તથા અરજી ફોર્મ જાહેરાત પ્રસિધ્ધ થયેથી નગરપાલિકાના મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમિયાન વિનામુલ્ય મેળવી શકશો.તેમજ ઉમેદવારે કઈ કેટેગરીમાં અરજી કરી છે તે અરજી માં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા ભરતી

. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો નં. તથા શાળા છોડ્યાનું પ્રમાણપત્રજન્મ પ્રમાણપત્ર શૈક્ષણીક લાયકાતની સ્વ-પ્રમાણિત નકલ તથા અરજીમાં માંગવામાં આવેલી પુરાવાઓ રજુ કરવાના રહેશે.અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને ખોટા આધાર પુરાવા સામેલ રાખનાર સામે ફૈજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે અને તેવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

(5) સામાન્ય અરજદારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ૩૩ વર્ષ સુધી રહેશે.જેમાં એસ.ટી., એસ.સી. .બી.સી./ સ્ત્રી ઉમેદવારો વિગેરેને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે તથા સરકારશ્રી ના સામાન્ય વહીવટ વિભાગના તા ૧૪/૧૦/૨૦૨૧ના ઠરાવ ક્રમાંક સીઆરઆર/૧૧/૨૦૨૧/૪૫૦૯OO/ગ.૫ મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જાહેરાત  પ્રસિધ્ધની તારીખથી વયમર્યાદા ગણવાની રહેશે. પરંતુ તમામ પ્રકારની છૂટછાટની ગણતરી કરતા ઉમર ૪૫ વર્ષથી વધારે હોવી જોઈએ નહી.નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં.

. નિયામકશ્રી નગરપાલિકાની કચેરી, ગાંધીનગરના પરીપત્ર ક્રમાંકઃ નપાનિયુ-/વશી/૪૦૩૫/૨૦૦૪ તા.૦૩/૦૮/૨૦૦૪ મુજબ સરકારશ્રીએ નકકી કરેલ શરતો અન્વયે તેમજ અમરેલી નગરપાલિકાના સ્પે.સી..નં.૫૭૪૬/ ૧૯૯૯ માં ચુકાદાને આધીન નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને તેઓને વયમર્યાદા લાગુ પડશે નહી પરંતુ તેમણે પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે.

7. અરજી ચકાસણી પછી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે અલગથી જાણ કરવામાં આવશે.

8 અરજી સાથે શા.શે. રીતે પછાત વર્ગ કે અનુ.જાતિ કે અનુ.જન.જાતિ કે આર્થિક રીતે નબળા વર્ગનું સક્ષમ ઓથોરીટીનું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યા ઉપર અરજી કરે છે, તો અનામત ના કોઈ લાભ મળવા માત્ર રહેશે નહિ, અને સામાન્ય વર્ગ તરીકેની શરતો લાગુ પડશે.

. સામાન્ય વહીવટ વિભાગના તા.૧૧-૧૧-૨૦૧૪ ના ઠરાવ ક્રમાંકઃ-સીઆરઆર/1096/૨૨૧૩/- (ભાગ-) ની જોગવાઇ મજુબ મહિલા ઉમેદવારો માટે અનામત ની જોગવાઇ લાગુ પડશે. મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પરૂષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. જગ્યાઓ ઉપર પુરૂપ તેમજ મહિલા ઉમેદવારોની પસદંગી પુરુષ માટે ઠરાવેલ મેરીટના ધોરણે વિચારણા થઇ શકે છે. જાહેરાત અન્વયે પુરૂષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. સબંધિત કેટેગરી માટેની આખરી પસંદગી યાદી તૈયાર કરતી વખતે મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહી થાય તો, તે જગ્યા સંબધિત કેટેગરી (GENERALLEws,SC,ST, SEBC) ના પુરૂષ ઉમેદવારથી ભરવામાં આવશે.

૧૦. આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ રાજય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા ૨૫--૨૦ ૧ ૯ ના ઠરાવ ક્રમાંકઃ- .ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/ થી નિયત થયેલ નમુના (અંગ્રેજીમાં એનેક્ષર KH અથવા ગુજરાતીમાં પરીશિષ્ટ-) માં મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર નંબર અને તારીખ અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. પાત્રતા પ્રમાણપત્ર સંબંધિત જાહેરાત માટે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાયેલ હોવું જોઈએ. જો પ્રમાણપત્ર સમયગાળા દરમ્યાન ઇસ્યુ થયેલ હશે તો માન્ય રાખવામાં આવશે અન્યથા તે માન્ય રાખવામાં આવશે નહી.

૧૧. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા ૨૬//૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ સશપ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/ મુજબ ઉન્નત વર્ગમાં સમાવેશ નહી થવા અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ)

(Validity) જે નાણાકીય વર્ષમાં મેળવ્યું હોય તે સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે. પરંતું આવું પ્રમાણુપત્ર સંબધિત જાહેરાત માટે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાયેલ હોવું જોઇએ. જો પ્રમાણપત્ર સમયગાળા દરમ્યાન ઇસ્યુ થયેલ હશે તો માન્ય રાખવામાં આવશે અન્યથા તે માન્ય રાખવામાં આવશે નહિ.

૧૨. જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફર કરવાની કે સંપૂર્ણ અથવા અંશત:રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહી.

૧૩. જગ્યાઓ પર્વતમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઈને ભરવામાં આવશે.

૧૪. અધૂરી માહિતી તથા સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને અંગે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.તેમજ શહેર નિવિદાની પ્રસિધ્ધિ પહેલા સંતરામપુર નગરપાલિકામાં આપેલ અરજીઓ રદ ગણીને તેને ધ્યાને લેવામાં આવશે નહી.ઈચ્છુક ઉમેદવારોએ નવેસરથી અને મુદતમાં અરજી કરવાની રહેશે.

૧૫. અરજીઓ મંજુર કે નામંજૂર કરવાની સત્તા સંતરામપુર નગરપાલિકાની રહેશે. જેની તમામ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવી.

| ૧૬. રોજગાર વિનિયમ કચેરીમાં નોંધાયેલ બેરોજગાર ઉમેદવારોએ પણ નિયત નમુનામાં તેમજ જાહેરાતની શરતો અનુસાર અરજી કરી શકશે.

રાજકોટ મહાનગરપાલિકા 183 જગ્યાઓ માટે ભરતી 

૧૭. ભરતી અંગેનું ન્યાયિકક્ષેત્ર સંતરામપુર રહેશે.

સંતરામપુર નગરપાલિકા

છેલ્લી તારીખ: જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર. પ્રકાશિત (જાહેરાત. પ્રકાશન તારીખ : 11-2-2022)

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

  નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.