રાજકોટ મહાનગરપાલિકા 183 જગ્યાઓ માટે ભરતી
રાજકોટ મહાનગરપાલિકા 183 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022
રાજકોટ મહાનગરપાલિકા એ તાજેતરમાં 183 વિવિધ જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકા 183 વિવિધ પોસ્ટ્સ 2022 માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
રાજકોટ મહાનગરપાલિકા જાહેરાત અંગેની સુચનાઓ: એનેક્ષર-એ
ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની નીચે જણાવ્યા મુજબ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની ૧૦૦ % ગ્રાન્ટ આધારિત જગ્યાઓ અર્બન હેલ્થ પ્રોજેક્ટ સેલ માટે ભરવા કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ :
જગ્યાનું નામ કુલ જગ્યા
૧-મેડીકલ ઓફિસર - 11
ર-લેબ.ટેકનીશીયન - 07
3-ફાર્માસીસ્ટ - 04
૪-ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)-44
પ-મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર -117
કુલ ૧૮૩
સંવર્ગનું નામ
મેડીકલ ઓફિસર
લાયકાત, પગારધોરણ અને વયમર્યાદા
લાયકાત:
એમ.બી.બી.એસ. (ભારતની કોઈપણ વૈધાનિક યુનિવર્સીટીમાંથી અથવા ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ-૧૯૫૬ની પ્રથમ અથવા બીજી સૂચિમાં દર્શાવ્યા મુજબની લાયકાત)
અને
ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
અને
ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રુટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કોમ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
અને
ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.
પગારધોરણ:
પ્રથમ ત્રણ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.49,700/- ત્યારબાદ ત્રણ વર્ષની સેવાઓ સંતોષકારક જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૯, સ્કેલ ૫૩૧oo-૧૬૭૮oo માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા: -
વયમર્યાદા : ૨૧ થી ૩૬ વર્ષ(સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૧૪/૧૦/૨૧ ના ઠરાવ મુજબ)
2 લેબ.ટેકનીશીયન
લાયકાત:
કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સીટીમાંથી અથવા અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન એક્ટ-૧૯૫૬ની કલમ-3 હેઠળ ડીમ્ડ યુનિવસીટી તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી સંસ્થામાંથી કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રી વિષય સાથે સ્નાતક ઉતીર્ણ થયેલા હોવા જોઈએ.
અને
સરકાર માન્ય સંસ્થામાથી અથવા યુનિવર્સીટીમાંથી અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત સંસ્થામાંથી અથવા અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી સંસ્થામાંથી નીચે જણાવેલ પૈકી કોઈપણ એક કોર્ષ પાસ કરેલ હોવા જોઈએ.
એ-ડીપ્લોમાં ઇન લેબોરેટરી ટેકનીશીયન
અથવા
બી- ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન
અથવા
સી- ડીપ્લોમાં ઇન મેડીકલ ટેકનોલોજી
અથવા
ડી- પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી
અથવા
ઈ- મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન ટ્રેનીંગનો એક વર્ષનો કોર્ષ
અથવા
એફ- લેબોરેટરી ટેકનીશીયન ટ્રેઇનિંગનો એક વર્ષનો કોર્ષ અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રુટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કોમ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
અને
ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.
પગારધોરણ:
પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.૩૧૩૪૦/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક જણાયે સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીકસ લેવલ-૫ સ્કેલ ૨૯૨00-૯૨૩00 માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
વયમર્યાદા:
વયમર્યાદા ૧૮ થી ૩૬ વર્ષ (સરકારશ્રીનાં સાવ.વિ.ના તા.૧૪/૧0/૨૧ ના ઠરાવ મુજબ).
3 ફાર્માસીસ્ટ
લાયકાત:-
કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સીટીમાંથી અથવા અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી સંસ્થામાંથી બી.ફાર્મ ની પદવી ધરાવતા હોવા જોઈએ
અને
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા/ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
અને
ફાર્માસીસ્ટ સરકારી સંસ્થા/સરકાર હસ્તકની સંસ્થા/ બોર્ડ/મ્યુનિ કોર્પોરેશનમાં જુનીયર ફાર્માસિસ્ટ તરીકેનો
અથવા
માન્ય એલોપેથી હોસ્પિટલ/ડીસ્પેન્સરીમાં ડિસ્પેન્સર/ કમ્પાઉન્ડર તરીકેનો
અથવા
કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ સ્થપાયેલ કોઈપણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફાર્માસિસ્ટ/મેડીકલ રિપ્રેઝન્ટેટિવ તરીકેનો ૦૨ (બે) વર્ષનો અનુભવ અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રુટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કોમ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
અને
ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.
પગારધોરણ:
પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિકસ પગાર રૂ.૩૧૩૪૦/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીકસ લેવલ-૫ સ્કેલ ૨૯૨00-૯૨૩00 માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
વયમર્યાદા: .
વયમર્યાદા: ૧૮ થી ૩૬ વર્ષ(સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૧૪/૧૦/૨૧ ના ઠરાવ મુજબ)
૪ | ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)
લાયકાત:
એસ.એસ.સી. પરિક્ષા પાસ
અને
સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ. બેઝીક ટ્રેનિંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
અને
- ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રુટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ
અને
વખતો-વખતના સુધારા મુજબનું કોમ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
અને
ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.
પગારધોરણ:
પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિકસ પગાર રૂ.૧૯,૯૫0/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીકસ લેવલ-૨ સ્કેલ ૧૯૯00-૬૩૨૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
વયમર્યાદા:
વયમર્યાદા : ૧૮ થી ૩૪ વર્ષ(સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૧૪/૧0/૨૧ ના ઠરાવ મુજબ)
૫ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
લાયકાત:
- એચ.એસ.સી. પરીક્ષા પાસ
અને
- સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
અથવા
- સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર/હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
અને
- ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રુટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કોમ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
અને
- ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.
પગારધોરણ:
પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.૧૯,૯૫૦/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૨ સ્કેલ ૧૯૯00-૬૩૨૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા:- વયમર્યાદા: ૧૮ થી ૩૪ વર્ષ(સરકારશ્રીનાં સાવ વિના તા. ૧૪/૧0/૨૧ ના ઠરાવ મુજબ
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
વિગત વારજાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
Apply: અહીં ક્લિક કરો
Official website: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો