Type Here to Get Search Results !

કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા ભરતી Kanjari Nagarpalika Recruitment 11 post 2022

 

 

કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા ભરતી 2022

 

કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી 2022

કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા

સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત

કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા એ તાજેતરમાં 11 સફાઇ કામદારની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

કણજરી નગર પાલિકામાં સફાઈ કામદારોની ભરતી માટે નગરપાલિકા નિયામકશ્રીના હુકમ ક્રમાંક-નપાનિ/મહેકમ/કણજરી/વશી/૧૩૮૨૬/ ૦૮, તા. ૦૬/૦૧/૨૦૦૯થી કણજરી નગર પાલિકાનું લઘુતમ મહેકમ મંજુર કરવામાં આવેલ છે અને નગરપાલિકા નિયામકશ્રીના તા. ૨૩ /૧૦/૨૦૧૭ના હુકમ ક્રમાંક નપાનિ/મહેકમ- સફાઈ કામદાર ભરતી ફા.નં. ૧૪૪૨/૨૦૧૭થી સફાઈ કામદારોની કુલ મંજુર થયેલ મહેકમ પૈકી ૫૦% ખાલી જગ્યા ૧૧ સફાઈ કામદારોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની થાય છે, જે અન્વયે નીચે જણાવેલ જગ્યાઓની ભરતી માટે લાયકાત, અનુભવ તથા શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા. ૨૫/૦૩/૨૦૨૨ના રોજ ૧૭ કલાક સુધીમાં કણજરી નગર પાલિકામાં મળી જાય તે રીતે આર.પી.એડી/સ્પીડ પોસ્ટથી અરજીઓ મંગાવવામાં આવે છે, સાદી ટપાલથી આવેલ અરજી કે રૂબરૂ રજૂ કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં

ગુ.રા.મા.વા.વ્ય. નિગમના અમદાવાદ વિભાગ ખાતે ભરતી    

જગ્યાનું નામ

સફાઈ કામદાર

કુલ જગ્યા ૧૧

વર્ગ

ભરતી પ્રકાર- સીધી ભરતી

શૈક્ષણિક લાયકાત

લખી, વાંચી શકે તેવા

જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા. ૨૪/૦૩/૨૦૨૨ સુધીમાં અરજીનું ફોર્મ કણજરી નગરપાલિકા કચેરીમાંથી કામકાજના દિવસો દરમ્યાન વિનામૂલ્ય મળશે તેમજ કણજરી નગરપાલિકાની વેબસાઈટ www.kanjarinagarpalika.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, જે નિયત કરેલ ફોર્મમાં અરજદારે અરજી તા. ૨૫/૦૩/૨૦૨૨ સુધીમાં આરપીએડી સ્પીડ પોસ્ટથી જરૂરી આધાર પુરાવા સાથે રજુ કરવાની રહેશે અન્ય રીતે રજુ થયેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

(2) સામાન્ય અરજદારની વય મર્યાદા ૧૮ કે ૩૪ વર્ષ સુધીની રહેશે. જેમાં એસ.સી./એસ.ટી./.બી.સી. તથા સ્ત્રી ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ તમામ પ્રકારની છૂટછાટની ગણતરી કરતા ઉંમર ૪૫ વર્ષથી વધારે હોવી જોઈએ નહિ, ઉપલી વય મર્યાદાની ગણતરી માટે જાહેરાતની તારીખ ધ્યાને લેવાની રહેશે. તેમજ નગરપાલિકામાં ફરજ બજાવતારોજમદાર કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહિ

ધંધુકા નગરપાલિકા - જિ. અમદાવાદ ભરતી

. જગ્યાઓ સરકારશ્રીના પ્રવર્તમાન રોસ્ટર રજિસ્ટર ધ્યાને લઈને ભરવામાં આવશે.

. અનામત વર્ગના ઉમેદવારોએ સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે, અરજી સાથે પુરાવા સામેલ નહિ હોય તો તેવી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમજ કયા વર્ગના ઉમેદવાર તરીકે અરજી કરેલ છે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

. નામદાર સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્રક્રમાંક ઈએસટી/૧૦૨૦૦૫/૬૨૭૮/, તા. ૦૮/૦૫/૨૦૦૬ના પત્ર મુજબની સીધી ભરતીની નિમણૂંક પાંચ વર્ષના સમયગાળા માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ફિક્સ પગારના અજમાયશી તરીકે કરવામાં આવશે. સરકારશ્રી તરફથી વખતો વખત જે સુધારા વધારા જાહેર થશે તે લાગુ પડશે અને બંધન કર્તા રહેશે, પાંચ વર્ષ પૂર્ણ થયે સરકારશ્રીમાંથી મંજૂર થયેલ પગાર ધોરણ મુજબના પગાર ધોરણમાં નિમણૂંક આપવામાં આવશે.

. જાહેરાત પ્રસિદ્ધ થયા અગાઉની અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ તેમજ અધુરી વિગતો દર્શાવતી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.

. ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં (રૂબરૂ મુલાકાત દરમ્યાન) સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

. નિયામકશ્રીની કચેરી, નગરપાલિકાઓ ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર ક્રમાંક નં. નપાનિ/યુ-/વશી/૪૦૩૫/૦૪, તા. ૦૩/૦૮/૨૦૦૪થી પરિપત્ર કરાયેલ અમરેલી નગરપાલિકાના કિસ્સામાં સ્પે. સી.. નંબર-૫૭૪૬ /૧૯૯૯માં નામદાર હાઈકોર્ટની કુલ બેચ દ્વારા અપાયેલ તા. ૦૯/૦૭/૨૦૦૪ના જજમેન્ટમાં દર્શાવેલ ગાઈડ લાઈન્સ ધ્યાને લઈ સીધી ભરતીથી જગ્યાઓ ભરવામાં આવશે.

 . ઉમેદવારોએ કરેલ અરજી પરત્વે ખોટા આધાર પુરાવાઓ સામેલ કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે અને એવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

૧૦. ભરતી અંગેનો આખરી નિર્ણય કણજરી નગરપાલિકાની પસંદગી સમિતિને અબાધિત રહેશે.

૧૧. અરજી ચીફ ઓફીસરશ્રી, કણજરી નગરપાલિકા, સ્વામિનારાયણ મંદિર પાસે, કણજરી, તા. નડીયાદ, જી. ખેડા પીન કોડ નં.૩૮૭૩૨૫ના સરનામે મોકલી આપવાની રહેશે.

. કોઈ ઉમેદવારે ખોટા પુરાવા રજુ કરીને નિમણૂંક મેળવી લીધી હશે, તો નિમણૂંક મળ્યા પછીથી પણ તેઓને નોકરીમાંથી વગર નોટીસ છૂટા કરવામાં આવશે અને તેવા ઉમેદવાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા 183 જગ્યાઓ માટે ભરતી  

સભ્ય સભ્ય સભ્ય સચિવ

અધ્યક્ષ પસંદગી સમિતિ અને

પસંદગી સમિતિ અને પસંદગી સમિતિ અને પસંદગી સમિતિ અને પસંદગી સમિતિ અને સભ્ય

કારોબારી ચેરમેન

કણજરી નગર પાલિકા

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

  નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.