Type Here to Get Search Results !

ધંધુકા નગરપાલિકા - જિ. અમદાવાદ ભરતી Dhandhuka Nagarpalika Recruitment 19 post 2022

 

ધંધુકા નગરપાલિકા - જિ. અમદાવાદ ભરતી 2022

 

ધંધુકા નગરપાલિકા - જિ. અમદાવાદ સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી 2022

ધંધુકા નગરપાલિકા - જિ. અમદાવાદ

ખાસ કિસ્સામાં સફાઇ કામદારની ભરતી અંગેની જાહેરાત

ધંધુકા નગરપાલિકા - જિ. અમદાવાદ એ તાજેતરમાં 19 સફાઇ કામદારની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ધંધુકા નગરપાલિકા - જિ. અમદાવાદ સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ધંધુકા નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગરના તા. ૨૩/૧૦/૨૦૧૭ના પત્ર ક્રમાંક નં. નપાની મહેકમ//સફાઈ કર્મચારી/ફા.નં.૧૪૪૨/૨૦૧૭ અન્વયે મંજુરી આપ્યા મુજબની શરતોને આધિન નગરપાલિકાઓની મંજુર થયેલ સફાઇ કામદારની જગ્યાઓના ૫૦% જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ ભરવા થયેલ પરીપત્રો અન્વયે (પાંચ) વર્ષ સુધી ફિક્સ પગારના અજમાયસી તરીકે સીધી ભરતીથી ભરવા માટે જરૂરી લાયકાત તથા અનુભવ તથા શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારોની નિમણૂંક કરવાની થતી હોય અરજીઓ ફક્ત આર. પી..ડી./ સ્પીડ પોસ્ટ દ્વારા મંગાવવામાં આવે છે.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

જગ્યાનું નામ : સફાઈ કામદાર |

કુલ ખાલી જગ્યાઓ: 19

 () | શૈક્ષણિક લાયકાત : લખી વાંચી શકે તેવા.

(2) અરજી ફોર્મ નગરપાલિકા કચેરી ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી કચેરી સમય દરમ્યાન વિનામૂલ્ય મેળવી શકશે. જે તા. ૨૪/૦૩/ ૨૦૨૨ના રોજ સાંજે .૦૦ કલાક સુધી ફક્ત આર.પી..ડી. સ્પીડ પોસ્ટથી ધંધુકા નગરપાલિકા કચેરી જિ. અમદાવાદને મોકલી આપવાની રહેશે. રૂબરૂ સ્વીકારવામાં આવશે નહિ, ધંધુકા નગરપાલિકાના નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અન્ય નમૂનામાં કરેલ અરજી રદ કરવા પાત્ર થશે.

(3) અરજી સાથે જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર અવશ્ય જોડવાનું રહેશે.

(4) ઉમેદવારોએ કઈ કેટેગરીમાં અરજી કરી છે તે અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તથા અરજીના કવર ઉપર સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. | સામાન્ય અરજદારની વયમર્યાદા ૧૮ થી ૩૪ વર્ષ સુધીની રહેશે. જેમાં એસ.સી./ એસ.ટી. .બી.સી. તથા સ્ત્રી ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ તમામ પ્રકારની છૂટછાટની ગણતરી કરતા ઉંમર ૪૫ વર્ષથી વધારે હોવી જોઈએ નહિ. ઉપલી વયમર્યાદાની ગણતરી માટે જાહેરાતની તારીખ ધ્યાને લેવાની રહેશે

ગુ.રા.મા.વા.વ્ય. નિગમના અમદાવાદ વિભાગ ખાતે ભરતી   

(6) નિયામકશ્રીની કચેરી નગરપાલિકાઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્ર ક્રમાંક નં, , પાનિ યુ-/વશી/૪૦૩૫/૨૦૦૪ તા. ૦૩ ૦૮/૨૦૦૪થી પરિપત્ર કરાવેલ અમરેલી કિસ્સામાં સ્પેશીયલ સી..નં. ૫૭૪૬/૧૯૯૯માં નામદાર હાઇકોર્ટની કુલ બેન્ચ દ્વારા અપાયેલ તા. ૦૯/૦૭/૨૦૦૪ના જજમેન્ટમાં દર્શાવેલ ગાઈડલાઇન્સ ધ્યાને લઈ સીધી ભરતીથી જગ્યાઓ ભરવામાં આવશે.

(7) સમયમર્યાદા બહાર કે અધુરી વિગત દર્શાવેલ અરજી તેમજ જાહેરાત અગાઉ સફાઈ કામદારની જાહેર નિવિદા આપવામાં આવેલ જે ભરતી પ્રક્રીયા વહીવટી કારણોસર રદ કરેલ હોવાથી અગાઉ કરેલ તમામ અરજી ઓને ૨દબાતલ કરેલ છે. જેથી નવેસરથી અરજી. કરવાની રહેશે. જે અંગે અત્રેથી કોઈ જાણ કરવામાં આવશે નહીં. (8) સફાઇ કામદારની ભરતી માટે આવેલ અરજીઓ પૈકી માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે અને તે મુજબ ભરતી કરવામાં આવશે. |

 () | જગ્યાઓનું વેતન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર નગરપાલિકામાં અમલી પગાર પંચ મુજબના માસિક ફિક્સ પગાર પ્રમાણે અજમાયશી વર્ષ સુધી ચુકવવામાં આવશે. વર્ષ દરમ્યાન સંતોષકારક કામગીરી જણાયેથી વર્ષ પૂર્ણ થયેથી નિયમિત નિમણૂંકના ઓર્ડર કરવામાં આવશે.

(૧૦) | જગ્યાઓ શ્રી ઉપસચિવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક. પરચ/૧૨૨૦૧૧/૬૩૯૧/આર તા. //૨૦૧૨થી મંજુર થયેલ પ્રવર્તમાન રોસ્ટર અનામત અંગેની જો ગવાઈઓ ધ્યાને રાખી ભરવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા 183 જગ્યાઓ માટે ભરતી  

(૧૧) | ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.

 (૧૨) | જાહેરાત પ્રસિદ્ધ થયા અગાઉની અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ તેમજ લાયકાત અનુભવ અંગે અધૂરી વિગતો દર્શાવતી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. અરજદારશ્રીએ જન્મ તારીખ, જાતિનો દાખલો, નોનક્રિમિલેયરનો દાખલો, સફાઇ કામદાર તરીકેના અનુભવના પ્રમાણપત્રો હોય તો ખરી નકલો બંધ કવરમાં રજુ કરવા. બાયોડેટા ઉપર પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો લગાવવો અને ફોટા પર આડી સહી કરવી તથા ફોટો અને સહી વિનાનો બાયોડેટા અમાન્ય ગણાશે.

 (૧૫) | અરજીઓ મંજુર કે નામંજુર કરવાની તેમજ આપેલ જાહેરાત સંદર્ભે અનિવાર્ય સંજોગોમાં ફેરફાર કરવાની અબાધિત સત્તા પસંદગી સમિતિની રહેશે.

(૧૬) | ખોટા પુરાવા સામેલ રાખનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. સદરહું ભરતી પ્રક્રિયા બાબતનું તમામ કાયદાકીય કાર્યવાહીનું ક્ષેત્ર ધંધુકા રહેશે

ડભોઇ નગરપાલિકા, ડભોઇ ભરતી

ધંધુકા નગરપાલિકા

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

  નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.