Type Here to Get Search Results !

ગૂજરાત વિદ્યાપીઠ SRF ની જગ્યાઓ માટે ભરતી 2022Gujarat Vidyapith Recruitment for Senior Research Fellow Post 2022

 

ગૂજરાત વિદ્યાપીઠ SRF ની જગ્યાઓ માટે ભરતી 2022

 

ગૂજરાત વિદ્યાપીઠ સિનિયર રીસર્ચ ફેલો (SRF) ની જગ્યાઓ માટે ભરતી 2022

ગૂજરાત વિદ્યાપીઠ એ તાજેતરમાં સિનિયર રીસર્ચ ફેલો (SRF) ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગૂજરાત વિદ્યાપીઠ સિનિયર રીસર્ચ ફેલો(SRF) ની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જાહેરાત ક્રમાંક ૦૫/૨૦૨૧-૨૨ રૂબરૂ મુલાકાત

સમતા અને વિકાસ સંસ્થાન, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા પ્રકલ્પ આધારિત કામગીરી માટે હંગામી ધોરણે માનદ્દ વેતનથી સિનિયર રીસર્ચ ફેલોની જરૂરિયાત છે. યોગ્યતા ધરાવતાં ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ મૂલાકાત માટે મુખ્ય કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, ઇન્કમટેક્સ, અમદાવાદ ખાતે નીચે જણાવેલ સમયે અને તારીખે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

 જગ્યાનું નામ

સિનિયર રીસર્ચ ફેલો(SRF) - 1  

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

કોઇપણ વિષયમાં અનુસ્નાતકની પદવી (55% સાથે) (NET/SLET/Ph.D. ને અગ્રિમતા).

અનુભવ - ઓછામાં ઓછો પાંચ વર્ષનો સંશોધનકાર્યનો અનુભવ, કપ્યુટર પર કામ કરવાની આવડત

 માસિક માનદ વેતન

અનુભવના આધારે નક્કી કરવામાં આવશે

તારીખ અને સમય

 તા.25/02/2022 બપોરે 12.00 કલાકે

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)


 

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.