ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર સિનિયર ક્લાર્ક CPT 2022 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની વધારાની યાદી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર સિનિયર ક્લાર્ક કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ 2022 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની વધારાની યાદી માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર એ તાજેતરમાં સિનિયર ક્લાર્ક ની જગ્યાઓ 2022 માટે કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ છે. તે નીચે આપેલ છે.
કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટેની અગત્યની જાહેરાત
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંકઃ ૧૮૫/૨૦૧૯-૨૦
પોસ્ટ: સિનિયર કલાર્ક” વર્ગ-૩
પરીક્ષા: પ્રથમ તબક્કાની તા. ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ લેવાયેલ
પરીક્ષા તા. ૦૩/03/૨૦૨૨ થી તા. ૦૫/૦૩/૨૦૨૨ દરમ્યાન યોજવામાં આવશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વાર તા. ૦૧/૦૮/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ૧૮૫/૨૦૧૯-૨૦ “સિનિયર કલાર્ક” વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની તા. ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ લેવાયેલ ભાગ-૧ ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા બાદ ભાગ-૨ ની કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી વેબસાઇટ પર તા. ૦૨/૧૧/૨૦૧૧ ના રોજ પ્રસિદ્ધ કરેલ હતી. જે સંદર્ભે પુનઃ ચકાસણીની અરજીઓનું અવલોકન કર્યા બાદ લાયક ઠરેલ તમામ ઉમેદવારોની યાદી તા. ૩૧/૧૨/૨૦૨૧ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ. આ પરિણામ અન્વયે ઉમેદવારો દ્વારા થયેલ રજુઆત મુજબ પ્રશ્નપત્રની A- સિરીઝમાં પ્રશ્ન ક્રમાંક - 94, Bસિરીઝમાં પ્રશ્ન ક્રમાંક - 27, c- સિરીઝમાં પ્રશ્ન ક્રમાંક - 66, D- સિરીઝમાં પ્રશ્ન ક્રમાંક - 45 (સમાન પ્રશ્ન) સંદર્ભે માર્કિંગ સુધરતાં આ અગાઉ જાહેર કરેલ પરિણામમાં આંશિક સુધારો થાય છે. સુધારેલ પરિણામની વધારાની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ભાગ- ૨ ની કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે લાયક ઠરેલ તમામ ઉમેદવારોની પરીક્ષા તા. ૦૩/03/૨૦૨૨ થી તા. ૦૫/૦૩/૨૦૨૨ દરમ્યાન યોજવામાં આવશે. તે અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબ સાઇટ પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
Result: અહીં ક્લિક કરો
Official website: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો